શિક્ષકોની ભૂમિકા આજે ખૂબ જ મહત્વની છે 'Nation Building' માટે...
કારણકે..
આપણે બાળકોને એવું કઇંક શીખવવું પડશે જે કમ્પ્યુટર,મોબાઈલ,ઇન્ટરનેટ,રોબોટ્સ,ગેજેટ્સ નથી શીખવી શકતા...
જેમકે..
પ્રેમ,દયા,કરુણા,સહાનુભૂતિ,દેશપ્રેમ,માંબાપને શિક્ષકોને સન્માન,સંસ્કૃતિ ગૌરવ,ઈશ્વરનું અસ્તિત્વ,સમાનુભૂતિ, સહઅસ્તિત્વ,સહિષ્ણુતા વગેરે...
English મા ભણે કે ગુજરાતીમાં ભણે આ મૂલ્યો બાળકોને ટેકનોલોજી ક્યારેય નહીં શીખવાડે.