આજનો શબ્દ છે.. 'વિશ્વાસ''...
શબ્દ ને અનુરૂપ Comments માં એક વાક્ય માં આપનો વિચાર આપવો.

Gujarati Quotes by Booksbuddy Mit : 111037400
Booksbuddy Mit 8 year ago

બધાનો ખૂબ ખૂબ આભાર... આપના વિચારો રજૂ કરવા બદલ.

Booksbuddy Mit 8 year ago

ખૂબ સરસ...

HINA DASA 8 year ago

શ્વાસ તૂટ્યો દેખાયું, વિશ્વાસ તૂટ્યો ન દેખાયું....

Laadali Rajput 8 year ago

વિશ્વાસ હોય તો કઈ કહેવાની જરૂર નહીં...વિશ્વાસ નથી તો કહીને કાઈ ફર્ક નથી

Booksbuddy Mit 8 year ago

ખરા અનુભવ

jyoti Parmar 8 year ago

કોઈ વખત વિશ્વાસ એટલે પ્રેમ ને કોઈ વખત આંધળુકિયા......

Manthan Patel 8 year ago

વિશ્વાસ એટલે સંબંધો(જીવનના કે કેરિયરના) નો સેતુ......

Booksbuddy Mit 8 year ago

ખૂબ સરસ

ધબકાર... 8 year ago

વિશ્વાસ... જિંદગીને મઠારી રાખતી એક જીવંતતા...

Shefali 8 year ago

વિશ્વાસ...સબંધો ને સાંકળતી એક મજબુત દોર...

Booksbuddy Mit 8 year ago

wah nice both of you

Ronak Sorathiya 8 year ago

vishwas par hi Duniya kayam hai ...

Dipak Chavda 8 year ago

અજીબ હોતે વો દીવાને, જો એક વાદે પર પૂરી જીંદગી નિકાલ દેતે હે!!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now