Hindi Quote in Microfiction by Anil Vaghela

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શોધવા જાવ તો, શોધાય નહી,

સાંભળવા જાવ તો, સંભળાય નહીં,

લખવા જાવ તો , લખાય નહીં,

પુછવા જાવ તો, પુછાય નહી,

પણ સમજવાની કોશિશ કરો તો,
સમજી જરૂર જવાય છે.

એને કહેવાય
' લાગણી '

Hindi Microfiction by Anil Vaghela : 111037357
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now