શું તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગો છો ! તો માત્ર એક કામ કરો...
'પોતાની ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખતા શીખો અને તમામ ઇન્દ્રિયોને તમારા લક્ષ્ય તરફ કેન્દ્રિત કરો તો ચોક્કસ સફળતા મળશે.'
'જે લોકો આ કરી ગયા તે ઓલમ્પિક મેડાલિસ્ટ છે અને જે નથી કરી શક્યાં તે નસીબની ટીકા કરવામાં વ્યસ્ત છે'