સાહસિક સંબંધો 'ઓવરકોન્ફીડન્સ' માં જ ઝાંખા પડે છે.. કેમકે.. વિશ્વાસ નું ઝાકળ સંબંધો નેં લાગણીઓ ની ઠંડક સાથે ક્યારેક દગા ની ઝાંખપ પણ આંખો સામેં વર્તાવે છે.. અનેં એ આંખે આખું વિશ્વ આપણનેં દગાબાજ દેખાવા લાગે છે.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111037174
ધબકાર... 8 year ago

બરાબર...તમારી પાસેથી ઘણું શીખવાનું છે...

Kanha 8 year ago

hmmm Rohit anubhav che mane

ધબકાર... 8 year ago

સાચી વાત છે...ખુબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now