તેં તો મારું નામ પણ બદલી નાખ્યું.

પણ ગમ્યું મને તેં જે કાંઈ પણ આપ્યું.

હું થોડો બદલાવાનો છું એમ ક્ષણમાં,

ભલે તારી આંગળીએ જે કાંઈ છપ્યું...

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111037088
Shefali 8 year ago

આમ મારા શબ્દો થી અટખેલી ના કર...મારા મન ને મુઝવણ અપાર લાગે છે...

Alkesh Chavda Anurag 8 year ago

વાહ વાહીના વજનમાં , ડૂબી જવાની બીક લાગે છે... મારું મન સાવ હલકું ફુલકું, સંબોધન તુજથી માંગે છે...

Shefali 8 year ago

વાહ વાહ...

Alkesh Chavda Anurag 8 year ago

વાહ સુંદર... સુનિલભાઈ

Sunil Chauhan 8 year ago

આંખ મીંચીને માની લેવું-સ્વભાવ હશે તારો કદાચ ,તેમાં જ તેં થોડું કાચું કાપ્યું.........!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now