Gujarati Quote in Whatsapp-Status by Rakesh Chavda

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*લાકડા ની મુર્તી બનાવવા વાળો કારીગર ભગવાન ને કહે છે*
*હે ભગવાન તુ પણ એક કલાકાર છે*
*અને હૂ પણ એક કલાકાર છુ*
*તે મારી જેવા અસંખય પુતળા બનાવીને ધરતી પર મોકલયા છે*
*અને મે તમારા અસંખય પુતળા બનાવી ને ધરતી પર વેચયા છે*
*પણ શરમ આવે છે કે તમારા બનાવેલા પુતળા અંદરો અંદર લડે છે*
*અને મે બનાવેલા પુતળા સામે લોકો શીશ નમાવે છે* (શુકામે ભગવાન ?) ભગવાન : મે જીભ આપી છે એટલે જગડ઼ે છે, તેં જીભ નથી આપી એટલે મને પૂજે છે , જોઇ લીધી મોંન ની તાકાત ?

Gujarati Whatsapp-Status by Rakesh Chavda : 111036980
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now