કાળા ડીબાંગ આકાશ નેં ચીરી નેં.. અચાનક થી ચમકતી ગરજતી ધમાકેદાર વિજળી માં સમેટાયેલાં વાદળો ની પરાકાષ્ઠા એટલેં.... વરસતો વરસાદ.. જાણેં.. સૃષ્ટી ની આંખો માં હરખ નાં આંસુ.. અનેં આંસુ થી ભીંજાયેલી ધરા ....જાણેં.. પ્રેમી પંખીડા નું અલૌકિક આલિંગન.. મીસ મીરાં.. નાં શબ્દો નું સુંવાળું સંમોહન..