ઇજિપ્ત ના પિરામીડ ના પથ્થર થી લૈને,
સહરા ના રણ ના દરેક કણ મા,
એસ્કિમોસ ના બરફ ના દરેક ધણ મા,
એ પ્રેમ જ હતો,
જે શાંતી થી સુતો હતો,
ક્યારેક ઝેલમ બની ને વહેતો હતો..

Gujarati Quotes by Sahal Shah : 111036875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now