ધુણવામાં જે મજા છે
તે ભણવામાં નથી,
કારણ કે
ભણેલાનું કોઇ માનતું નથી પણ ધુણેલા નું લોકો જલ્દી માની જાય છે...

Gujarati Quotes by Brijesh Shanischara : 111036847
Komal Chovatiya 8 year ago

ભણવામાં જે મજા છે ને એ મજા ક્યાંય નથી ,ધક્કા મારીને પણ પાસ તો થઇ જાય. બાકી ભણેલા ધુણવામાં ન માનતા હોય, હું પણ ન માનતી પણ હવે માનુ છુ......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now