સાગર...

જાણવું નથી કોઈએ
દર્દ આ હૃદયનું,
કોને પડી છે ?

સાગર ભરી બેઠો
છું હું આંખોમાં,
કોને પડી છે ?

વિવશ છું સાવ
મુરઝાય રહયો
કોને પડી છે?

સ્વાર્થી બની જુઓ
બેઠો ઈશ હવે !
એનેય ક્યાં પડી છે!

મિલન લાડ. વલસાડ - સુરત.

Gujarati Shayri by Milan : 111036841

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now