આજનો શબ્દ છે.. 'લાગણી'...
શબ્દ ને અનુરૂપ Comments માં એક વાક્ય માં આપનો વિચાર આપવો.

Gujarati Quotes by Booksbuddy Mit : 111036828
Booksbuddy Mit 8 year ago

આજે લાગણીનો ધોધમાર વરસાદ કરી દો... કાલે સ્નેહ વરસાવાનો છે.

Booksbuddy Mit 8 year ago

Rohit bhai .... બહું સરસ લખ્યું .... લખતાં રેજો...

Booksbuddy Mit 8 year ago

હિનાજી આપની વાત સાથે સહમત...

ધબકાર... 8 year ago

કોઈક ખરાબ શબ્દોને પણ જીરવી જાણતા શીખવાડતી...હા આ લાગણી

ધબકાર... 8 year ago

જીવનમાં દરેક તબક્કે તમારી સાથે રડીને પણ તમને સાથ આપતી...હા લાગણી

ધબકાર... 8 year ago

સમયને હરાવતી અને સાચો સાથ આપી જાણતી...હા એ જ લાગણી

ધબકાર... 8 year ago

આજીવન સાથે રહી, હમેશાં ઘાયલ થઈને પણ સાથ આપતી...હા લાગણી

ધબકાર... 8 year ago

શબ્દ વગરનું સ્વર્ગ, જીવનનું અંતિમ સત્ય...હા લાગણી

jd 8 year ago

એક દવાખાનામાં........ બેઉ વેન્ટિલેટર પર હતી..... અંદર "જિંદગી" ને બહાર "લાગણી"...! - અજ્ઞાત

HINA DASA 8 year ago

ક્રેડિટ મહત્વનું નથી શબ્દો સરાહનીય લાગે એટલે બસ..

Booksbuddy Mit 8 year ago

જેમણે લખ્યું હોય તેમને જ ક્રેડિટ મળવી જોઈએ હિનાજી

Booksbuddy Mit 8 year ago

વાહ Rushi Patel.... સરસ લખ્યું

HINA DASA 8 year ago

અરે નામ ની કશી જરૂર નથી એમનમ મુકશો તો પણ ચાલશે..

Rushi patel 8 year ago

લાગણી એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે નો કલ્પ સેતુ

Booksbuddy Mit 8 year ago

Ha instagramma Follow karjo ....joke ama bhi mukish. apnu name su lakhu a kehjo.

HINA DASA 8 year ago

નેજવા સુજી ગયા ખેંચી ખેંચી ને, લાગણીના પોસ્ટર મુકાય તો કહેજે..

HINA DASA 8 year ago

આભાર...

Booksbuddy Mit 8 year ago

tmara વિચારોને પણ પોસ્ટર માં મુકવામાં આવશે

HINA DASA 8 year ago

always wlcm...

Booksbuddy Mit 8 year ago

Thanks for join us

HINA DASA 8 year ago

લક્ષ્ય બની ન વીંધ મને આમ, લાગણીઓની હડફેટ નહિ ખમાય મારાથી...

HINA DASA 8 year ago

લાગણી તમારી લજામણીનો છોડ, તો શું અમારી કાંટાવાળો થોર??

HINA DASA 8 year ago

શૂળ ને પણ લોહીલુહાણ કરે ફૂલ શક્ય છે, અજુગતું ઘણું બને લાગણી ના દરબારમાં શક્ય છે...

Booksbuddy Mit 8 year ago

fb and YouTube ni link share kari 6.

Booksbuddy Mit 8 year ago

insta ma Booksbuddy1 search karo.

Shefali 8 year ago

insta ni link share thashe?

Booksbuddy Mit 8 year ago

https://www.facebook.com/Booksbuddy1/

Booksbuddy Mit 8 year ago

totally free for our society.

Booksbuddy Mit 8 year ago

Facebook,Instagram, ane WhatsApp Broadcasting ma amara readers je amari sathe jodaya 6.

Shefali 8 year ago

ખૂબ સરસ કર્યા કરો છો....આ પોસ્ટર ક્યાં send karo? means which social media?

Booksbuddy Mit 8 year ago

https://www.youtube.com/channel/UCuYb_ZpVi7PPbcoKqmEPtPA

Booksbuddy Mit 8 year ago

Tme Booksbuddy search કરીને જોઈ શકશો અમારી વાંચન જાગૃતિ અભિયાનની પ્રવૃતિ.

Booksbuddy Mit 8 year ago

Tena mate Picsart and canara. Aapna name sathe aapna vichar raju karse Booksbuddy reading awareness activity dwara. Roj 1000 loko ne aa poster send thay chhe.

Shefali 8 year ago

Kai app use karocho? Ena mate...

Shefali 8 year ago

ઓહો...સરસ

Booksbuddy Mit 8 year ago

જેટલા સરસ વાક્યો આપશે તેમના પોસ્ટર બનાવી ને પોસ્ટ કરીશ. જો આપના જ વિચારો હસે તો સાથે આપનું નામ પણ લખાવી શકશો. Comment માં કહી શકશો.

Booksbuddy Mit 8 year ago

વાહ... ખૂબ સરસ...

Shefali 8 year ago

લાગણી...એક છોડ...જેટલી સિંચિયે એટલી વધે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now