ધબકાર... 8 year ago

વાહ...અદ્ભૂત...osm...એક્દમ અલગ...આ જામ થી તો સમજી શક્યો હું તારી યાદો, તારી વાતો એ મુલાકાતો ની લાગણીઓ...હવે હું શું કરીશ જો તું સાથે જ નહીં હોય આ પીવામાં આપણા દુખ દર્દ ભૂલવામાં, નવી યાદો સજાવવામાં...ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now