ઝીંદગી એટલે શું ?

Gujarati Questions by Divya B Gajjar : 111036683
Divya B Gajjar 6 year ago

સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર પ્રતિભાવ આપવા બદલ.

Vanraj 6 year ago

“So friends enjoy each and every moment of your life with your love once” મારા મત પ્રમાણે તો જિંદગી એજ છે જે તમે કોઈને બતાવવા નહિ પરંતુ પોતાના માટે જીવો. કારણકે મિત્રો જીવન એક જ વાર મળે છે તો મન ભરીને જીવિલો શું ખબર બીજી વાર મળે કે ના મળે.

Divya B Gajjar 7 year ago

khub khub aabhar sauno .....

RAMESH JOSHI 8 year ago

ઝીંદગી એટલે એનામાં હુ અને મારામા એ બસ એજ ઝીંદગી....

Maylu 8 year ago

ઝીંદગી એટલે ઝીંદગી...હા હા હા....

Nilesh Jethva 8 year ago

એટ્લે સારૂ કામ.કરો.બિજાને.નડવુ નય.એ zindagi...

Dp, pratik 8 year ago

jeno koi jvab nthi?e jibdagi

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now