માણસ પોતાની ભૂલ નો ખૂબ

સરસ ' વકીલ ' બની જાય છે ,

જ્યારે બીજાની ભૂલ પર સીધો

' જજ ' બની જાય છે ...

Gujarati Quotes by jagrut Patel pij : 111036540
Kamlesh 8 year ago

સાવ સાચું મિત્ર ...

jagrut Patel pij 8 year ago

બીજી વાત સવારે ..

jagrut Patel pij 8 year ago

ભાઈ ફુલ પીધેલા એમાં જ ઝઘડો થયો ને મારામારી આવી ગય ..મનેય પડી ને એમનેય પડી ..

jagrut Patel pij 8 year ago

હા તો ત્યાં ગયા તો ભાઈ એ ગાડી ઝાડ માં ઠોકી તી ..આગળનો ભાગ કૂચ્ચો વાળી દીધો ..છે

jagrut Patel pij 8 year ago

તો મારા પર ફોન આયો કે આવી રીતે એક્સિડન્ટ થયો છે ..તો તું અહીં આય ...તો અમે ત્યાં ગયા હું ને પપ્પા બે

jagrut Patel pij 8 year ago

અરે યાર જો એમાં અમે બધા એટલે હું ને મારા પપ્પાને બધા નવરાત્રિ ની તૈયારી કરતાં તા ..

jagrut Patel pij 8 year ago

કંઈ નહીં બે મહિના નોકરીમાં રજા ...ડોક્ટર શું કહેવાની મારી બેન જ છે એ ..

HINA DASA 8 year ago

કઈક માંડીને વાત કર તો ખબર પડે

HINA DASA 8 year ago

ઓહ યાર કેટલુંક લાગ્યું..સ્યૂગર તો કન્ટ્રોલ મા હશે ને ...રૂઝ જલ્દી વળશે કે નહીં..ડોકટર શુ કહે છે..

jagrut Patel pij 8 year ago

અને એક્સિડન્ટ થી નહીં વાગ્યું ..ઝઘડો થયો એમાં ..

HINA DASA 8 year ago

એવું જ થાય ઘરના ને એવું જ લાગે આપણો જ વાંક હશે

jagrut Patel pij 8 year ago

હોસ્પિટલમાં જ ને તો બીજે ક્યાં હોવ ..

jagrut Patel pij 8 year ago

બહુ મોટો ઝઘડો સામે વાળા નહીં મારી જોડે જ મારા ભાઈનો

Tiya 8 year ago

have Kem Che jagrut ?? ...

HINA DASA 8 year ago

અત્યારે ક્યાં છે હોસ્પિટલમાં..

HINA DASA 8 year ago

અરરર સાચે

HINA DASA 8 year ago

ઝઘડો થયો લાગે સામેવાળા સાથે

jagrut Patel pij 8 year ago

ઢીંચણ ની ગાદી ખલાસ ..પગ વળતો નહીં .

Tiya 8 year ago

hmm true ...

HINA DASA 8 year ago

ઓહ વાગ્યું??

jagrut Patel pij 8 year ago

accident ..ગાડીનો

HINA DASA 8 year ago

લે વળી શુ થયું

jagrut Patel pij 8 year ago

કોઈ નહીં છોડ ને યાર ..મગજ બહુ ખરાબ છે અતારે ..

HINA DASA 8 year ago

એ વળી કોણ

jagrut Patel pij 8 year ago

તુય નહીં ને હુય નહીં બીજા કેટલાય છે ..અહીં

HINA DASA 8 year ago

જેમ કે તું

Shefali 8 year ago

સાચી વાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now