જ્ઞાની સે જ્ઞાની મીલે,કરે જ્ઞાન કી બાત...
ગધે સે ગધા મીલે, કરે લાતમ્‌લાત...

(અર્થ સમજાવો... તમારી સમજશક્તિ પ્રમાણે )

Gujarati Quotes by Kamlesh : 111036307
Kamlesh 8 year ago

સાવ સાચું અભિ ...

Abhi 8 year ago

એવું તો કોઈ જ્ઞાની નથી @મોટાભાઈ કે જે સમસ્ત બ્રમ્હાંન્ડનો જ્ઞાતા હોય.. એતો ફક્ત ઈશ્વર જ છે.. ?

Abhi 8 year ago

ભુલ સ્વિકારવાથી થોડી વાર દુઃખ થાય કે યાર બધાની વચ્ચે ભુલ સ્વિકારી એમ.. પણ ખરેખર તો ત્યાર પછી જ બદલાવ આવે.. સત્ય કહ્યુ ને @મોટાભાઈ??

Abhi 8 year ago

હા સાચી વાત કહી @મોટાભાઈ કે જે અભિમાન કરે એ મુર્ખ થી પણ ન્યુન છે..

Kamlesh 8 year ago

વાહ...ધન્ય છે...

Kamlesh 8 year ago

મનુષ્ય જીવનના અંત સુધી શિખતું રહેવું જોઇયે ...આ બ્રમ્હાંડમાં એટલા બુધાં રહસ્યો છે કે સદિયોનું જીવન પણ ઓછું પડે એને સમજવા માટે ...એવો એક જ્ઞાની બતાવ મને જે સમસ્ત બ્રમ્હાંડનો જ્ઞાતા હોય...

Abhi 8 year ago

@મોટાભાઈ હું ભુલનો સ્વિકાર એટલે કરું કારણ કે મારા પપ્પા એ મને એક વાત કહી હતી કે જો તારે ખુલ્લી રીતે જીવન જીવું હોય તો ભુલનો સ્વિકાર કરી આગળ વધજે.. એટલે દીલ ખાલી કરી દેવાનું.. અને થયેલી ભુલો ફરી નો થાય એનું ધ્યાન રાખજે.. એટલે જ તો મોજ મા રવ છું... ?

Kamlesh 8 year ago

હા વ્હાલા દરેક વ્યક્તિ જ્ઞાની છે જ,એમાં સમજવા નાસમજવાનું કંઈ છે જ નહીં ...પરંતું જે એ જ્ઞાનનું અભિમાન કરે છે એ મૂર્ખ થી પણ ન્યૂન છે...

Abhi 8 year ago

@મોટાભાઈ હું તો એવું માનુ કે દરેક વ્યક્તી પોતાની જાતને... જ્ઞાની જ ગણતો હોય.. એમા આપણે સૌ આવી જઈએ.. શું કહેવું તમારું?? એટલે મેં એવુ કહ્યુ..

Kamlesh 8 year ago

ખુબ સરસ અભિ ...ગાંડો ખુબ ડાહી-ડાહી વાતો કરી ગયો હો બાકી ...અને સાચી પણ...અને વ્હાલા ,ભૂલનો સ્વિકાર કરવો એ જ તો જ્ઞાનીનો સ્વભાવ છે ...તો એ રીતે તો આપ પણ જ્ઞાની જ થયા ને???

Kamlesh 8 year ago

ધન્યવાદ નયનાજી ...

Kamlesh 8 year ago

ધન્યવાદ બિંદીયાજી ....એકદમ સાચું કહ્યું આપે...એવા જ્ઞાનીઓ પણ ગધેડાઓની હરોળમાં આવી જાય છે ...

Kamlesh 8 year ago

હા બેના...શું કરું કહો...હું અને મારી ભાષા બંને છિયે જ એટલા સરળ કે અઘરું આપી જ ના શકીયે ...હા હા હા હા

Kamlesh 8 year ago

હા કેતન ભાઇ ...સાવ સાચું ..પણ અહિયાં વાત એ જ્ઞાનીઓ દ્વારા થતી ફેંકા-ફેંકની છે..જે માનવા તૈયાર નથી કે તેમનું જુનું થયેલું જ્ઞાન હવે વ્યર્થ છે

Kamlesh 8 year ago

હા હો કોમલ ...એવું જ કંઈક ...પણ આપણા મગજ માટે જ નહીં અપિતુ આપણા અસ્તિત્વ માટે પણ જોખમકારક છે...ચેતતા રહેવું હો...

Kamlesh 8 year ago

જય ભોળાનાથ , રોહિતભાઇ ...ગજબ તમે અને ગજબ આપની વાત...એમ આપની વાત થાય કંઈ ...

Kamlesh 8 year ago

મહેન્દ્ર ભાઇ સત્ય વચન હો...પણ આ ગધેડાઓની લાતથી બચવું એટલું સરળ નથી હો....ભલભલા હડફેટે આવી ગયા છે બિચારા....જેમકે આપણો "ગેલેલિયો"...

Kamlesh 8 year ago

બરોબર મયુ...એ હંમેશા સ્વિકાર કરશે...

Kamlesh 8 year ago

હા હિનાજી ...સાવ જુદો હો...નવી પોસ્ટ જોઇલો ...એવો જ કંઈક અર્થ છે મારો તો...હા હા હા હા ...છેને બાકી ગદ્ધાતોડ...???

Kamlesh 8 year ago

હા હો ટિયાજી ...આવું જ થાય,પણ આ થવું તો સ્વાભાવિક છે કારણ કે એ એમનો સ્વભાવ છે .પણ જ્યારે બે જ્ઞાની મળીને આમ લાતમલાત કરે ત્યારે નવું કહેવાય..

Abhi 8 year ago

અને આવિ ભુલ હું અગાવ કરી ચુક્યો છું.. દરીયો અને નદી વાલું.. ?

Abhi 8 year ago

અને સમય આવે ત્યારે એને સમજાવશે.. આ ગાંડાઅે પોતાનો વિચાર વ્યક્ત કર્યો.. બાકી તમે જ કહો @મોટાભાઈ.. ??

Abhi 8 year ago

પણ જો બંન્ને માથી કોઈ અેક ખરેખર જ્ઞાની હોય તો વાદવિવાદ મા પડે જ નહીં.. બન્ને માંથી કોઈ એક સાચો જ્ઞાની હોય તો એ ફક્ત સામે વાળાને બોલવા દેશે..

Abhi 8 year ago

અને એ બંન્ને જ્ઞાની નું સ્વરૂપ ગધેડા જેવું થાય છે એટલે કે (ઝગડો) કારણ કે એ બંન્ને એક બીજાને સમજાવા જ માંગે છે પણ સમજવા નથી માંગતા..

Abhi 8 year ago

જ્યારે બે જ્ઞાની મલે એટલે જ્ઞાન વધે જ એ જરૂરી નથી.. કારણ કે અમુક જ્ઞાની વાર્તાલાપ કરતા કરતા વાદવિવાદ માં ચઢી જાય છે..

p 8 year ago

are have badha ahi avo aj bhai na ghare dhamachkdi bolaviye..

Nayana Bambhaniya 8 year ago

વાહ ...??????

Bindiya 8 year ago

વાહ..આપણી ગુજરાતી કહેવતોખુબ અર્થસભર છે. ઝણીવાર આવુંપણ થયાજયાં બે જ્ઞાની ભેગાથાય ત્યા સમજણ અને મૌનમાંપણ ઘણુંખરુંકહેવાય જંતુહોય છે..જયારે ગધા એટલે કે અજ્ઞાની.. ત્યા શબ્દોના ભયપુરથી પણ વધુ ઊપયોગ થતાંહોય અને છતાં પરિણામશુન્યજ હોય..અહિં જ્ઞાની એટલે ખુબ ભણેલાં ..કે કોઇ એક કે અનેક પ્રકારની જાણકારો ની વાત નથી.. એ પણ ગધા મા ખપે જો નાનકડી સમજણ નૉ અભાવ હચય

p 8 year ago

are vah bhai sav avo esy ...kaik to hard rakho ..

Ketan 8 year ago

કોમળજી એકદમ સાચી વાત....જેની પાસે એક47 હોઈ તેની પાસે મગજ ના હોઈ...હાહાહા

Ketan 8 year ago

જ્ઞાની લોકો ખોટી દલીલો કે ફેકમફેકી નથી કરતા અને મૂર્ખ લોકો પોતાની જાતને બધા થી અલગ સાબિત કરવા માટે હંમેશા દલીલો અને ખોટી ફેકમફેકી કર્યા કરે છે...

Komal 8 year ago

magaj hoy a loko thi gyan vadhe...n magaj vagar na loko hinsak hoy...aapda magaj mate hahahahaha

ધબકાર... 8 year ago

જ્ઞાની નો ગુરુ હું, મિત્ર હું....અજ્ઞાની કા દાસ....આ જ મારી વાત...જય ભોળાનાથ...

Mahendra Sharma 8 year ago

એટલે ગધેડાંના અસ્તિત્વને નકારી શકાય નહીં. આદિકાળથી છે અને રહેશે. તમારે લાતથી બચતા રહેવું☺️

Maylu 8 year ago

જેણી વાણીમાં સત્યતા હોય તે કોઈ દિવસ દંભ કરે નહી અને જેણી વાણીમાં કકૅશતા હોય તેનું કોઈ સાથે બને નહીં...હા હા ...આગળ મોટાભાઈ તમે જ કહેજો...

Tiya 8 year ago

have kamleshji tame kahi dejo ...

Tiya 8 year ago

જ્યાં જ્ઞાન છે ત્યાં નમ્રતા , સમજણશક્તિ હોય છે એટલે એકબીજા ના વિચારો જાણીને જ્ઞાનમાં વધારો થાય છે ... જ્યારે મૂર્ખ પોતાને જ મહાન કહેશે ને ખુદ ને સાચો માનશે એટલે પોતે મહાન છે તે બતાવવા બીજા ને નીચો દેખાડશે ....

HINA DASA 8 year ago

વાહ જ્ઞાની વાહ તારો અર્થ તો કંઈક જુદો જ હશે...અમારી સમજશક્તિ બહારની વસ્તુ આ તો

Tiya 8 year ago

જ્ઞાની ને જ્ઞાની મળે તો જ્ઞાનની વાતો થાય ... જયારે બે મૂર્ખ મળે તો લડાઈ ઝગડો જ થાય ...

jagruti rathod 8 year ago

એક્દમ સત્ય

Kamlesh 8 year ago

ધન્યવાદ શેફાલીજી ...

Kamlesh 8 year ago

ધન્યવાદ જિનલજી ....એવું જ કંઈક ...ખુબ સરસ ...

Kamlesh 8 year ago

જય ભોળાનાથ ...ખુબ સરસ ...અત્યુત્તમ...

Bhavesh 8 year ago

kamleshbhai ni post ma dhamachakdi na bolavay jaji

Bhavesh 8 year ago

darshan mate દ્રષ્ટિ ni jarur hoy?

Shefali 8 year ago

hahahaha...24 kalak mate દર્શન ક્યારે ખુલશે?

Bhavesh 8 year ago

darshan ma amj hoyહાહાહા

Bhavesh 8 year ago

gm jai jinendra

Shefali 8 year ago

accha...ok...ek dum jaag aavi gayi mne...pan dp Kem change Kari nakhyu?

Bhavesh 8 year ago

night duty chhe , pan tame kem jago

Shefali 8 year ago

gm ACP...ungh nthi aavti?

Shefali 8 year ago

ખૂબ સરસ...હું પણ આને જીવન માં ઉતારવા પ્રયાસ કરીશ...

Jinal R 8 year ago

that means be sarkha mind male etle gyan ma vadharo thay neto gossip thay

Bhavesh 8 year ago

જય ભોળાનાથ

Bhavesh 8 year ago

વાકય પોતે જ સમજ છે, જીવનમા અનુસરવા પ્રયાસ કરીશ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now