પ્રેમ તો હુ તને આજે પણ એટલો જ કરુ છુ.
પણ મારી લાગણી તારી સમક્ષ રજુ કરી શકું એટલો હક મને નથી.
આજે પણ મારા કર્ણ તારો અવાજ સાભળવા આતુર છે.
પણ બે મિનીટ તારી સાથે વાત કરી શકુ અટેલો હક મને નથી.
તારી સાથે જીવેલી દરેક સેકન્ડ હું વાગોડીયા કરુ છુ.
ફરી થી એ સમય નુ પુર્નાવર્તન કરી શકુ એટલો હુ સક્ષમ નથી.
તારા મીઠા સ્પર્શ આજે પણ હુ અનુભવી શકુ છુ.
મારી આંખ તને બે મિનીટ જોઈ સકે અટેલો હક પણ મને નથી.
તું મને પ્રેમ કરવાની કળા તો શીખડાવી ગઈ.
પણ તને ભૂલવાની કળા શીખડવા બાકી રાખી ને ગઈ.
-હેતલ પટેલ