નીરવ શાંતિ માંય.... મન ડોહડાય જાય છે... ક્યારેક ક્યારેક...

ખુદનો ખાલીપો ખુદને જ ખાવા દોડે.... પ્રેમભરી નજર અને

વ્હાલભર્યા સ્પર્શની ઝંખના શું આમ જ રહેશે અધૂરી...

આજીવન સ્મરણમાં જીવવું કેમ કરી શક્ય બનશે હવે મારાથી...

#સાંઈ સુમિરન....

Gujarati Shayri by Simran Jatin Patel : 111036181
Maylu 8 year ago

ખાલીપો છે જ કયા સીમ...કોઈક તો સાથે હોય જ છે અને એ છે અદૃશ્ય શકિત ...

Simran Jatin Patel 8 year ago

જેમ જેવું ને જેટલું જીવાય એટલુ બસ જીવી લેવું છે.... ખુદ ને જ માણી લેવી છે....

Simran Jatin Patel 8 year ago

આભાર આપ સૌનો....☺

Tiya 8 year ago

mast simmi di ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...આમ તું સ્મરણમાં ના જીવ ક્યાંક તો હશે રાહ જોતી પૂર્ણતા એમા પણ તું જીવ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now