સંયમ ની સમીક્ષા.. સમય ને લગતી કોઈ પ્રતિજ્ઞા.. એક બે મુલાકાત પછી તરત કોઈ ની પ્રતિક્ષા.. સાચા સ્નેહ માં સ્વાર્થી અપેક્ષા..હંમેશાં સુખી રહેવા આ બધું ક્યારેય નાં કરવું.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111036135
Kanha 8 year ago

જય શ્રી કૃષ્ણ રોહીત

ધબકાર... 8 year ago

સાચી વાત છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now