Gujarati Quote in Questions by Hrushit rathod

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરદાર પટેલ મારા આદર્શ છે આથી ક્યારેક મનમાં પ્રશ્ન થાય કે જો સરદાર પટેલ આજે જન્મ લે તો પોતાના 2500 કરોડના પૂતળાને જોઈને ખુશ થાત કે દુઃખી થાત ????
(સરદાર પોતાનું જીવન ખૂબ જ ઓછા ખર્ચ કરીને જીવતા હતા જેથી બચેલા પૈસા દેશ માટે ખર્ચી શકાય !)

Gujarati Questions by Hrushit rathod : 111035924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now