The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તને જોવું તો જોતો જ રહું એવું થાય છે, જાણે જોઈને મનમાં અનેક તરંગો ફેલાય છે, મન ઉત્તેજના થી ભરાઈ જાય છે, જ્યારે તું, આમજ આગવી અદાથી મને મોહી જાય છે, મન તને સ્પર્શવા મને આગળ ધપાવી જાય છે, જાણે આલિંગનમા સમાવવા અધીરું બની જાય છે. #sweetbeatfrdzzzzz
to chalo jaii e..
ha...bhai...
@Harita...ભાઈ હમેશાં હાજર જ હોય...
aavi gya bhai...ame...
ખુબ ખુબ આભાર...@miss mira...તમને ગમી...Really ખુશી મળી...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
શું વાત છે સરસ
ખુબ ખુબ આભાર...@seem...તમને ખુશી મળી ઓકે...બીજું કાંઈ ના જોઈએ...આમજ સફળ થતાં રહો...
એન્ડ યા.... ખબર નય પણ સ્ટોરી આપોઆપ આગળ વધી ગઈ.... આ મંથ માં કમ્પ્લેટ થઈ જશે કદાચ.... આપ અને ટિયા એ દૂર થી જ પણ ખરા દિલ થી હેલ્પ કરી.... તમારા વિચારો થકી જ આ શક્ય બન્યું થેંક્સ આ લોટ બોથ ઓફ યુ..... જયશ્રીકૃષ્ણ....
ઓકે...@seem...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...
હજી લખી નથ... રાતના લખી ને પછી સવાર ના પોસ્ટ કરીશ...... તમે ટ્રાય કરજો.... બાકી બધાનય મંતવ્યો જાણવા ની ઈચ્છા છે એ પણ પુરી થશે....
હા સ્યોર.....
@seem...સમય હોય જ નહીં કોઈને...ફાળવવો પડે...પોસ્ટ મૂકજો હું મારો પ્રયત્ન કરીશ...ચોક્કસ
ok નો વરી... તમારી સમય અનુકૂળતા કહો..... ત્યારે પોસ્ટ કરીશ.... મારે બોવ જ સમય છે......☺
@seem...સમય મળશે તો ચોક્કસ...કારણ આ જ સમય મને નથી...હા હા હા
હમ્મ બની શકે.... આ તો જસ્ટ વાત હતી.... હું એક પોસ્ટ મુકીશ કાલે.... તમે તમારો કિંમતી સમય આપીને થોડી ચર્ચા કરજો ને એના પર......
@seem...આપણે ત્યાં એકબીજા સાથે વાત કરી લેવી...શું ખબર ત્યાંજ કોઈ ઉકેલ આવી જાય...
* જેમકે કોઈ વાત તમને ખુશી આપતી હોય એજ વાત મને દુઃખી કરતી હોય ત્યાં શુ સમજવું......
હા પણ કોઈ અન્ય પ્રકારની ખુશી હોય...
@seem...હા ચોક્કસ એવું કહી શકાય...આપણે એક્દમ ખુશ હોઈએ અને એવું લાગતું હોય કે આજે આપણી જિંદગીનો બેસ્ટ દિવસ છે...અને ત્યાંજ એક ફોન આવે...કોઈ સ્નેહી આપણું આ દુનિયામાંથી જતું રહ્યું...હવે ત્યાં એ સમજવું મુશ્કેલ થાય કે આ દિવસ કેવો ગણવો...એટલે સમય એક જ પળમાં બધું બદલી નાખે...વિચારો પણ...ખુશીથી દુખના વિચારો આવતા થઈ જાય એક જ પળમાં...
ane ha vichar samay , स्थल , sabandh ane vyakti ni વિચારસરણી બધા ઉપર આધારિત
ha ha ha @ Rohit...@ seem ...Sachi vaat che mare pan evu j thayu htu kale etle j aaje Maru dhyan aana upar j jaay che
એટલે એમ કે..... વિચારો સમય પર ડીપેન્ડેબલ હોય.....
નો શેફાલી હું પોએમ રાખું તોય વોટ્સએપ સ્ટેટ્સ એમ જ બતાવે છે..... કાંઈ સમજ નય પડતી.....
@bhaveshbhai...ખુબ ખુબ આભાર...
@shefali...એ તો મેં by default...રાખ્યું છે...ગમે તો સુવીચાર અને ના ગમે તો ખરાબ વિચાર...હા હા હા
@seem...સમય ક્યારે શું કરે એ નક્કી ના કરી શકાય...સાથે આપણા મનના વિચારો પણ ત્યાં જ દોરી જાય...
vah rohitbhai mast
btw@ Rohit...આને સુવિચાર કેહવાય? ...આતો ઉપર ઈન સુવિચાર આવ્યું એટલે એક નિર્દોષ સવાલ
થેંક્સ રોહિતજી....ન થવાનું થાય એટલે સમય ખરાબ અને ગમે એવું થાય એટલે સમય સારો એવું કેમ હોય...?
અરે વાહ...ખુબ ખુબ આભાર...@seem...પણ આ આવકારો ક્યાં કોઈને સમજાય...જ્યારે મન બને અધીરુ ત્યારે માત્ર સ્વાર્થની વાત થાય...એટલેજ ક્યારેક આવા મીઠા આવકારામાં પણ મન કચવાય...જ્યારે સમય આપણો ના હોય ત્યારે ના થવાનું થાય...
આમ જ તમે જીવંત રહો સદૈવ.... મનની આંખો મહીં રંગો ભર્યો રહે મેઘધનુષી.... હરકોઈનું હૈયું મોહી જાય.... તમ એક ઝલક માત્રથી.... લોક અધીરા બની બેસે નિહાળવા તમને... ને તમે બાહો ફેલાવી આવકારો આપો મધમીઠો.....
ખુબ ખુબ આભાર...@shefali...
ખુબ ખુબ આભાર...@anilbhai...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
nice...erotic !!!
ખુબ ખુબ આભાર...@tiya...
ખુબ સરસ...@seem...આમજ તમને તમારા મનનું માંગ્યું મળી જાય...જયાં તમને સુકૂન મળે એવું આલિંગન મળી જાય...એ જ મારી પ્રાર્થના કે તમને તમારી ખુશી મળી જાય...
aa to just maro swabhav che majak karvano...
vat to tamari 101%sachi...soory rohit bhai...khotu na lagadta...
@anilbhai...મારી પોસ્ટમાં ક્યાં, શું લખવું, કઈ ભાષામાં લખવું, કોના માટે લખવું કોણ નક્કી કરશે??
તમે હજી દોસ્તી નો મિનિંગ સમજ્યા નય લાગતા.... હો નય તો આ વાત ન કરતા.... દોસ્તી જ એક એવું રિલેશન છે જે પ્રેમમાં પરિણમે છે.....
ala bhai..lakyu to mast che..lage che k tari gf mate jj..pachi last line ma enlish ma# sweatbeastfrdzzzzz kya thi mukay jay che...??
હા હા.... એ તો કરવાનું જ હોય ને....
tq didi but kam to karay j ne ....
અભી થી કામ કરીને શુ કરીશ..... રેસ્ટ અને મોજ જ કર.... મને આપી દે કામ તારું....
kam karu chu didi ne sathe moj @ tame ..??
શુ કરે ટિયા....
wah saras rohitbhai @ simmi di ...
મન મારુ બાવલું અને એની વાતોય બાવલી.... જોયું એને એક શમણું.... ઠોકર ખાઈને પડતી હોવને..... તારી સુકુન ભરી બાહોનો સહારો મલી જાય.... હોય છેલ્લા સ્પંદન અને તારો પ્રેમભર્યો ખોળો મળી જાય....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser