તારા દરેક સ્ટેટસ માં,
પોસ્ટ માં ખુદ ને શોધવું,
તારી દરેક કોમેન્ટમાં મારી ચર્ચા શોધવી,
તારા ડીપી ને વારંવાર હસીને જોવું,
મારી ટાઈમલાઈન ન્યુઝ ફીડ માં તારી પોસ્ટ જોઈને સ્ક્રોલ સ્થિર કરવું,
વારંવાર તારી પોસ્ટ ને વાંચવું,
આ બધું છોડી દીધું છે યાર..........