હાઈકુ
પ્રેમ

દિલની વાત
નયન માધ્યમથી
પહોંચે પાર .

પ્રેમ એટલે
અનુભૂતિ આત્માની
તૃપ્તિ નિતાંત.

મીરાં માધવ
પ્રેમ ની પરિભાષા
સમર્પણ પર્યાય.

Gujarati Hiku by Dr Sejal Desai : 111035749
ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now