કોણે શું કામ કર્યા એ છોડી આપણે શું કરવું એના પર ધ્યાન આપીએ તો,
આવતી કાલ ની history માં આપણું નામ પ્રથમ પાને હશે,એ ખાસ યાદ રાખવું,
આપણે પણ જીવન માં કૈક કરવા માટે,આવ્યા છીયે કોઈ ની ચોંકીદારી કરવા નહીં,માટે સદા જીવન ને માણતા રહો,અને આગળ વધવાનો પ્રયાસ કરતા રહો.
આપનો મિત્ર,Dp,'પ્રતિક'
???????????