લોકો કહે છે કે પ્રેમ માં બધું મળી જાય... કોઈ અમને તો પૂછો, અમારુ તો જે કઈ હતું એ બધું પ્રેમ માં જ લૂંટાઈ ગયું...

Gujarati Quotes by Ravina : 111035609
Maylu 8 year ago

hahaha ....

Ketan 8 year ago

maylu ભાઈ...જે ગયું તે ગયું હવે પાછું ના મળે...હાહાહા

Kamlesh 8 year ago

ઓહ...ખરેખર ???

Maylu 8 year ago

ketan bhai kaik lutai gayelu pachu aapva mangta hoii to 2 4 vastu hu pan kai dau yaar ....hahahaha....

Ketan 8 year ago

ભૂલ થઇ ગઇ ભાઈ....મને સુ ખબર કે આ ભલાઈ નો જમાનો નથી...હાહાહા

Ketan 8 year ago

ઓકે by...☺☺

Abhi 8 year ago

Tame j Dodha thaya hata to Bhogvo have??? @Ketanbhaiii??

Abhi 8 year ago

??? ohk bye @Dadiii @Ketanbhaiii

Ravina 8 year ago

હાહા...

Ketan 8 year ago

હાતો એવુંજ થયું ને...લૂંટાણા તમે ને...બિલ મારી માથે...હાહાહા

Ravina 8 year ago

હાહા.. @અભી.. પછી કેતનભાઈ પોસ્ટ મુકશે કે અમે તો પૂછવા ગયા હલચાલ એમાંય લૂંટાણા....

Ravina 8 year ago

disturb ના કરો નહિ તો 2 4 વસ્તુ વધારે લખાઈ જશે...

Ketan 8 year ago

હાહાહા...

Abhi 8 year ago

અેવું જ લાગે છે.. આજે તો તમે લુટાવાના @કેટનભાઈ ???

Ketan 8 year ago

ક્યાં ગયા દાદી....લિસ્ટ બનાવા ગયા કે શું...હાહાહા

Abhi 8 year ago

???? @કેટનભાઈ

Ketan 8 year ago

હાહાહા....

Abhi 8 year ago

હેં ભાઈ??? ???

Abhi 8 year ago

વાહ @ભાઈ હોતો @કેટનભાઈ જૈસા વરના ના હો..????

Ketan 8 year ago

અયાજ છું...ભાઈ

Ketan 8 year ago

હાહાહા....મોકલી દો લિસ્ટ...

Abhi 8 year ago

@કેટનજી ક્યાં છો??

Abhi 8 year ago

hahahaha @Dadiiii Sixerrr ???

Ravina 8 year ago

લિસ્ટ લાબું છે બને એટલે પોસ્ટ કરુ... જો નુકસાન ભરપાઈ મા થોડી મુડી દઇ મદદ કરી શકતા હોય તો કરજો હોને કેતનજી...હાહા

Abhi 8 year ago

સત્યવચન્ @દાદી ?

Ravina 8 year ago

વાજબી શુ એતો હુ નાં જાણું.. પણ પ્રીત પરાણે નાં થાય...

Ketan 8 year ago

સુ હતું..?...અને..સુ...લૂંટાણું..?

Abhi 8 year ago

હું એવુ માનુ છું @દાદી કે પહેલા લોકો પ્રેમ કરતા અનુભવતા હતા.. પણ આજની તારીખ માં લોકો પરાણે પ્રેમ કરવા નિકડી પડ્યા છે.. મારા જેવાં.. ???

Ravina 8 year ago

હાહા.. કેતનજી એમ પૂછો કે તમારી પાસે હતુ શુ તો લૂંટાઈ ગયુ?

Ravina 8 year ago

હાહા.. બાબલા એ પણ જાણવું પડે ને ક્યાં પડ્યા તા?

Abhi 8 year ago

loko to avu j mani betha k yar me Prem karyo j che to mane male male ane male shu a Vyajbi vat che?? @Dadiii??

Ketan 8 year ago

સુ સુ લૂંટાણું....પૂછી લીધું બસ...?

Abhi 8 year ago

hmm A vat sachi kahi @Dadiii pn.. Takavari tame j joi lo k sikhya ketla ne Dubya ketla.. ?

Ravina 8 year ago

ફિલ્મ જ બધુ શીખવી દેતું હોત તો શીખવા જેવી ઘણી movie આવી... પણ આપણે કઇ નાં શીખ્યા એટ્લે દોષ કોઈ નો નથી... પ્રેમ એ અનુભવ ની વાત છો... દરેક ને અલગ અનુભવ આપી ને જાય... કોક તરી જાય કોક ડૂબી જાય... એનો અર્થ એ નહી કે પડાય નહી... શુ ખબર આપણ ને તરતા શીખવી દે આ પ્રેમ...

Abhi 8 year ago

અત્યાર સુધી આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી એ ફક્ત ને ફક્ત વધુ માં વધુ સફળ પ્રેમ જ બતાવ્યા છે.. એટલે લોકો ને એમ છે કે જો તમે સાચો પ્રેમ કરો તો એ પાત્ર તમને મલે જ..

Abhi 8 year ago

maru to avu manvu che @Dadiii k pela thodu ghanu prem vishe jani levay.. and aaj kal na loko filmo joy ne Prem karva nikdya che to pachi khoti rite lutay j ne ???

Ravina 8 year ago

હાહા... લૂંટાઈ ગયા પછી વિચારવાનું.. કે પેલા એય કેજે...

Abhi 8 year ago

its my think ?

Abhi 8 year ago

બસ એટલું ધ્યાન રાખવું પડે કે ખરી જગ્યાએ તો લુટાવિયે છીએ ને.. ???? નય તો લાઈફ નો મોટા માં મોટો દાવ થય જાય.

Abhi 8 year ago

hahahaha @Dadiiii prem to Hoy j che LUTAVAMATE ???

Ravina 8 year ago

હાહા.. એજ ને મયલું...

Maylu 8 year ago

are @ dadiii aapru 6ej su ahiya te lutai javanu...hahaha

Tiya 8 year ago

ya didu... tame tabiyat સાચવજો ...

Simran Jatin Patel 8 year ago

સરસ એમ જ રહેજે ઓલવેઝ...

Tiya 8 year ago

hu to મોજમાં હો ....

Simran Jatin Patel 8 year ago

યા... તું કેમ છે...

Tiya 8 year ago

take care your self ....

Tiya 8 year ago

ok kale me vela sui gai hati ...

Simran Jatin Patel 8 year ago

હા ઠીક છે અભી.... મેં રાતે લેટ ઓપન કર્યું તું.....

Tiya 8 year ago

ok have Kem Che tabiyat ... @ kale ahi j hati hu ...

Simran Jatin Patel 8 year ago

હા ટિયા કર્યો હમણાં જ..... થોડી તબિયત ઠીક નોહતી તો વાત ન કરી શકી.... રાતે તારી વેઈટ કરી પણ તું ક્યાંય દેખાઈ નય....

હરિ... 8 year ago

hahaba...@rv di...એય કઈ દો..શુ જતુ રહ્

Ravina 8 year ago

વાહ..સિમ્મી... કોમલ

Tiya 8 year ago

mail check karo ...

Simran Jatin Patel 8 year ago

બોલ શુ જોઈએ તને....

Tiya 8 year ago

simi di sorry nai jotu mare ...

Simran Jatin Patel 8 year ago

hi ટિયા.... સોરી......

Komal Chovatiya 8 year ago

prem ma lutay ena krta to vdhu mltu hoy chhe....

Ravina 8 year ago

હાહા... હરિ...પેલા એમ પુછ ક તમારી પાસે હતું શુ તો કોઈ લૂંટી ગયું?.. વાહ @ટિયા...ખૂબ સરસ...

Simran Jatin Patel 8 year ago

શાયદ જીસે સુકુન કિ નીંદ રાઝ ન આયી હોગી.... વહી મહોબ્બત કર લેતા હોગા...

Tiya 8 year ago

પ્રેમ મળ્યો એટલે લૂંટાઈ જવાની મજા વધારે આવશે ....

હરિ... 8 year ago

su su lutaii gyu...tamaru...ne kon lai gyu...chalo chadaii kariye.....hahaha

Ravina 8 year ago

કઈ નહિ... પ્રેમ માં તો લૂંટાઈ જવાની મજા પણ કઈ ઓર હોય જસભાઇ...હાહા...

Jasmin Humbal 8 year ago

લે...અરર...હવે...

Ravina 8 year ago

સંદીપભાઈ.. પ્રેમ અનુભવ નો વિષય છે... હું મારા વિચારો જ જણાવું છું...

Ravina 8 year ago

વિનયભાઈ એજ જે તમે વાંચો છો....

Jigar Thakor 8 year ago

ravina ben tame to hamesha lagniyo na sagar maj dubela raho 6o.... saras..saras. sada hasta raho

Ssndeep 8 year ago

તો ઈ પ્રેમ ની હોય , આકર્ષણ વાસના કે એવુ કઈક હશે ..... પ્રેમ તો હંમેશા સત ચિત આનંદ જ આપે ....

Vinay 8 year ago

તમે શુ વાત કરો છો!!

Vipul Patel 8 year ago

સાચી વાત છે.!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now