The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મને મળ્યું એવું, એટલું ક્યાંથી કોઈને મળે, કારણ, કે મારાથી વધુ ક્યાં કોઈની પ્રાર્થના ફળે...!!! #sweetbeatfrdzzzzz
સમાં લો હમેં આપકી દુઆ મેં... શાયદ ખુદા તક પહોંચને કા યહી એક ઝરીયા હો...
ખુબ ખુબ આભાર...@shefali...@miss mira...@seem...आप हमारी duva हो आपको मे आपमे कैसे sama शकता हू...
આપકી દુઆ ઓ મેં હમેં ભી સામિલ કર લો... આપકે સદકે મેં હમ જાન લગા દેગે....
tamari j prarthna kharekhar parv che karanke tame sau mitro na jivan na anera parv cho
વાહ મસ્ત...
@Harita...હું માત્ર સ્નેહીઓ નું સારું થાય એ જ ઇચ્છું છું...અને મારાથી કોઈને દુખ થયું હોય તો માફી માંગી લઉં છું...
@Ravina...મારે પણ એવુંજ છે...હા હા હા
@tiya...હા કારણ તમે પણ સાથે છો...
bhai...tame kevi prathna kro 6o sikhvadjo.... pn evu j kris....hahaha
કોક મારા જેવા નસીબદાર હોય ને જેને વગર પ્રાર્થના એ પણ મળી જતું હોય ..હાહા...?
rohitbhai lucky ho ...
@piyusha...મારે લાગવગ છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..
@bhaveshbhai...એવું ના હોય...મારે તો સીધું જોડાણ છે એટલા માટે...સદા ખુશ રહો..સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
ha ho amari to nthi fadti..
hmm sacha manthi prathna falej bhai
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser