નિવૃત્તિ માં જો પ્રવૃત્તિ કરતાં ન આવડે તો એનાં થી મોટો દુશ્મન કોઈ નથી.. નિવૃત્તિ ની આપત્તિ નેં પ્રવૃત્તિ ની પ્રતિકૃતિ બનાવી માણસાઈની નવી આવૃત્તિ બનાવે.. એજ અભિવ્યક્તિ માં માણસ નાં વ્યક્તિ બનવાની પરાકાષ્ઠા પુર્ણ થાય છે.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111035369
Kanha 8 year ago

jai shree Krushna

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now