'દિકરી'
દિકરી વ્હાલ નું વાવેતર.. પ્રેમ નું પાનેતર.. માતૃત્વ નાં હસ્તાક્ષર.. અનેં આત્મીયતા નાં અમૂલ્ય જન્માક્ષર.. મીસ મીરાં.. મારી દિકરી મારું ગર્વ.. મારાં જીવન નો અલૌકિક પર્વ..

Gujarati Quotes by Kanha : 111035365
Kanha 8 year ago

ha Rohit Dikri to kharekhar khub vahali hoy right

ધબકાર... 8 year ago

ખુબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now