Gujarati Quote in Quotes by Kavita chondigala

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલને આજ મળી લઈએ
મન ભરી વાતો કરી લઈએ
ચાલને થોડો સમય લઈએ
સઘળું વિસરી જઈએ
થોડું સુખદુઃખ વહેંચી લઈએ
મને ખબર છે કે હવે. .. પહેલાં જેવું કંઈ નથી રહ્યું..પણ
.. તું અને હું તો એ જ છીએ ને ..!!

Gujarati Quotes by Kavita chondigala : 111035363
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now