The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પડછાયાની જેમ રહેવા માંગુ છું તારી સાથે પણ તું વસ્ત્રોની જેમ મારી સાથે વીંટાયેલી રહે તો.......
ohk...aavjo
એ ઓપ્શન નથીં છતા આટલી વાત કરી .... અહીં વિરામ આપીએ @શેફાલી , રહી જીંદગી તો મીલતે રહેંગે સિર્ફ યહી પ્લેટફોર્મ પર કહી ભી કભી ભી ... દુવઆઓ મે યાદ રખના ....
ha...AA chating app nthi...☺️
ઓહહહહહ આ પણ શીખ્યો ... મે ખોટો સવાલ કર્યો છતાં આપે જવાબ આપ્યો એ માટે આભાર ...
hu pan Ahmedabad ni...born nd brought up bdhu ahiyaj...bus aatlo પરિચય પૂરતો છે...આનાથી વધારે કોઈ share nthi kartu...e j aani mja che
માન ગયે ઉસ્તાદ આપકો ઓર આપકી પારખી નઝર કો ... @શેફાલી 2 શબ્દ આપના પરીચય ના કહેશો ... ?
સરસ...કાઠિયાવાડી...મને લાગ્યું જ હતું
ભલી ભોમકા કાઠીયાવાડ , કર્મ સંજોગ અમદાવાદી
ahiya bdha mixing nature na che
hmm...pan tmari bhasha? kyani boli che?
એ ભંડોળ વાંચનથી જ થોડુઘણુ આવ્યુ છે , બાકી આપણુ કઈ ન આવે અહીં ના દીગ્ગજ મિત્રો સામે ....
વાહહહહહ એકજ કારણ મળ્યુ , મે તો આટલી વાત પણ આપ એક સાથે જ કરી ...અને મને આમ ફાવે પણ ઓછુ ...
na...me mark karyu che...tamaru shabd ભંડોળ વિશાળ છે...અને સમજ પણ છે જ ...
હું પણ એમની ચાહક છું અને એમને વાચવા માટે જ મેં આ એપ ડાઉનલોડ કરી હતી...પણ મને સમય થયો
હુ પણ રીડર જ છું આપની જેમ @શેફાલી ... , પણ આપના જેવુ રુજુ લખી ન શકુ ...
સખત...પ્રવીણ પીઠડીયા....સરખું કારણ
હા , પણ નવુ છે ઉપરાંત આ સાઈટ થી અજાણ છુ , ટેક્નીકલ સમજ ઓછી છે એટલે પ્રોફાઈલ પુરી નહીં થય હોય ...મે પ્રવિણ પિઠડીયા ની ''નો રીટર્ન '' વાચવા જ ડાઉનલોડ કરી તો આ નવી જ દુનીયા દેખાઈ .... ( પુર્ણ સત્ય )
સંદીપ તમારું real id che?
pan tme kadach લેખક છો?
ha ha ha...saro joke hto...hu reader chu
આપ લેખક છો ... ? ....
accha...thnx
ઉર્દુ શબ્દ છે , ... આમીન = શુભેચ્છા ની પ્રાર્થના , માનવાચક તમે કહો એમ , કલ્યાણકારી .... એમ જ આપણે જેમ અંતે આવજો કે જય શ્રીકૃષ્ણ બોલીએ એમ જ ..... આમીન બોલાય છે
આમીન નો meaning shu thaay?
આમીન ....
hmm
નકારાત્મકતા ન દેખાય એ માટે સાવચેત રહીશ ... આભાર @શેફાલી
ohk...to hve લખી nakho
its ok , I Know .... અલ્પ પરીચય નો કસુર છે .... बाकी सब ठीक है ...
pan kamlesh જી ની રચના તમે ખરેખર સરસ સમજવી...
તમારી બહુ બધી નકારાત્મક comment joyi che...so
sachu kahu to ha...
છતા તમે ન લખવા દીધો ડાયલોગ ... મતલબ મારી સમજદારી શંકાના પરીઘ મા હતી .... :-)
ha...bdha j samajdaar che
એટલા તો સમજદાર મિત્રો અહીં જોયા છે કે એવી બેહુદી કે બેમતલબ વાતો નહીં થતી .....MB અને મિત્રો ને અભિનંદન
હા , પણ એવુ નથી જ .... ખેર આપનો આભાર @શેફાલી ...
MB vala account block Kari de che
ha...bne to evu Kai j na lkhvu
ઊફફફ .... એ જ લખતો હતો એવો જ ...પણ હવે નથ લખવો , ગેરસમજ થાય તો પોષ્ટ જોડે હુ પણ ડીલઈટ થય જઈશ .... હા હા હા ...એન્જોય યોર વર્ક ... વિથ સ્માઈલ ...
ha lkho...pan hve hu offline thaish 5 min ma
હમમમમ .... એક ફીલ્મ નો ડાયલોગ લખુ ... ? .... કોઈ તર્ક વગર ક્યાય કોઈ માટે નહીં બસ અભી અભી યાદ આયા તો .....
ha mne khyal che tme new cho
na comment delet na karay...e j aa app ni khasiyat che...
એમ જ કરે ને .... યજમાન ને પુછે નહી અને મહેમાન મહેફીલ જમાવે ત્યારે આમ જ થાય ..... Bdw Aam post dlt kari shakay ... ? to coment pan dlt kari shakati hashe ne ... ? hu hamana j aavyo 6u ..... पथ प्रदर्शित करे @शेफाली ....
delete kari nakhi hshe...
હવે મને પણ નથીં દેખાતી .... મતલબ યજમાન જતા રહ્યા અને મહેમાન વસી ગયા .... :-)
ohk..btw aa koni post che? Mara ma nthi dekhati...
હા , મે યહા તુ વહા જેમ .... જસ્ટ જમ્યો જ .... :-)
ha e j...tme jmya?
સરસ , ભુખ્યા તો ભજન પણ ન થાય તો વાર્તાલાપ તો કેમ થાય
દોડી દોડી ને ભૂખ લાગી એટલે જમવાનું પતાવ્યું...લોલ
એજ કોમેન્ટ કરીને અહીં આવ્યો .... હા હા હા
ha e j...ane bhulvanu jarur pan shu che? btw tme mne Mari bdhi post par દોડાવો છો...હા હા હા
શ્વાસ ભુલુ તો ભુલાય ....
to tme bhuli shako?
હા , કેમે'ય ન ભુલાય ....
em to thodo bhulay...
તેણે મને પુછ્યું '' યાદ કરે છે '' .... મે કહ્યું એમ તો કે '' ભુલી જા હવે '' ..... = પ્રેમ
સાવ. એવું તો કાઇ રીતે બને...સાવ જ પોતાનું વ્યક્તિત્વ એ એમ વિસરાય?
પ્રેમ એટલે જ સમર્પણ ..... બીજી રીતે કહીએ તો .... તુ કે એમ =-પ્રેમ ....
ha...શરત થી તો ગૂંગળામણ જ થાય...એ પ્રેમ લાંબો ના ટકે
ઈ જ તો .... શરત થી તો આકર્ષણ પણ ન થાય તો પ્રેમ તો દુરરરરરરર ની વાત છે ....
શરતો ને આધીન પ્રેમ?
same to u
જી @રુપલ જી ..... આપનો દીવસ શુભ રહે ....
yes u r right sndeep
જો અને તો ની શરતે પ્રેમ ન થાય વ્હાલા ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser