મારી 'અનોખીપ્રિત' પર છે ક્યાં મારો 'અખત્યાર'...
શું 'હવડ' શમણાંમાં જ 'નેડો' થશે પાર???
લાગે પાંહરી કાળજે,એવી છે આ કટાર...
ઘટને ઘટ રાખજે,ખમજે તાપ ઉઘાડે ઢંઢાર....

Gujarati Quotes by Kamlesh : 111035269
Kamlesh 8 year ago

૩ વર્ષ બાદ હું ત્યાં કથા કરવા બેસી જાઇશ ...હો ને બેના...

Tiya 8 year ago

ok tena vishe pan khabar Che ...pan પૂરેપૂરું ખબર છે કે નઈ તે નઈ ખબર ...

p 8 year ago

pandavo nu ....

p 8 year ago

a to tame j kahejo tamari adbhut rit thi ama j maja ave hu to badhu tunku ne tach patavi dais.

Tiya 8 year ago

નાનપણ કોનું દી ક્રિષ્ના નું કે પાંડવોનું ....@ હા એકાદશીનું મહત્વ કહો ...તેના વિશે વધારે નઈ ખબર ...@ જય ભોલેનાથ ...શુભ રાત્રી ...

p 8 year ago

ok jai bholanath bhai...

Kamlesh 8 year ago

એકાદશીનું માહાત્મ્ય કહો બેના...અને હવે મને રજા આપો...શુભરાત્રી ...જય ભોળાનાથ ...આપ સૌ નો દિવસ મંગલમય રહે ...

p 8 year ago

bijo prasang amna nanpan no chhe ...

Tiya 8 year ago

એના વિશે ખબર છે દી ...

Tiya 8 year ago

ha ... samay hase tayre vat ....

p 8 year ago

ha ho bhai ...pn agyatvas vadu kahi sakai ho bhai .. hahaha

Kamlesh 8 year ago

પ્રસંગો તો એટલા બધાં છે....પણ અફસોસ સમય નથી કહેવા માટે...અને અધૂરું જ્ઞાન વિનાશનું મૂળ ...જાણો છો ને ???

Tiya 8 year ago

vachi નથી જોય છે ...ખાલી કહો એટલે સ્મરણ થાય ...

p 8 year ago

hahaha tiya mahabharat vachvi pade ana mate to ...

Tiya 8 year ago

માગ્યું છે એમ ... તો ક્ષમા આપી ... પણ આ ક્ષમા માગવાની પણ જરૂર નથી ... @ અને હા બંને ભાઈ બહેન કંઇક કહેશો કયા ત્રણ પ્રસંગની વાત થાય છે ...??

Kamlesh 8 year ago

હા હા હા ....આપણા વૃકોદર છે બેના...

p 8 year ago

hahaha bhai a to amni bhojan pratye ni ruchi atli chhe so...

Kamlesh 8 year ago

મેં ક્યાં કંઈ કહ્યું જ છે ટિયાજી ??? મેં તો માગ્યું છે... આપવું ના આપવું આપની ઇચ્છા ...@ હા હા હા ...બેના સાવ આવું ...??

p 8 year ago

3 y bhai hahaha

Tiya 8 year ago

kamleshji આમાં ક્ષમાના માગવાની હોય ...તમારું sorry તમને પાછું ..

Kamlesh 8 year ago

ટિયાજી ,ક્ષમા કરજો આપની પોસ્ટ માટે વિલંબ થઇ રહ્યો છે એટલે...

Kamlesh 8 year ago

સુપ્રભાતમ્‌ કોમલ...

Kamlesh 8 year ago

હા હો બેના ...સાવ સાચું ....પણ આ વિષય પર ૩ પ્રસંગ છે એમાં તમે કયો સમજ્યા એ હું નથી જાણતો...

Tiya 8 year ago

didi tamaru aa rahsy kaho ....

jd 8 year ago

su kahyu tu yaad apavo jara

p 8 year ago

barabr ne bhai...???

p 8 year ago

jd bhai ne rasodu apva pachhad nu pn rahasy chhe tiya...mahabhart na ek prasang ma svayam bhagvan shree krishn a kahyu chhe ..

jd 8 year ago

rasodu to apai gyu ho

jd 8 year ago

rasodu to apai gyu ho

હરિ... 8 year ago

ha...bhai...jyare banavo ne to...batavso...??

Tiya 8 year ago

pan રસોડું jd ને ના આપતા નહિતર ખાવાનું બનાવશે કે ખાઇ જસે તે. જ ધ્યાન રાખવું પડશે ...

Kamlesh 8 year ago

ચલો જય ભોળાનાથ ...શુભરાત્રી ...

Kamlesh 8 year ago

મહોદયા બનાવતાં તો બધું આવડે છે પણ સમય ક્યાં છે??? આ તો રજાના દિવસે શાક રોટલી બનાવી લઇયે એક ટાઇમ...હા હા હા ...

Kamlesh 8 year ago

હા હા હા હા ....ગજબ છો હો બાકી આપ સૌ ....બસ આમજ હસતા રમતાં રહેજો ...

હરિ... 8 year ago

haru....kai nai na aapta gulabjabu...biju su...

jd 8 year ago

e na hale ne

હરિ... 8 year ago

ha...but..tamne aakhu rasodu aapi daii e ne...gulabjabu mara

jd 8 year ago

rasoi ma badhu aave

હરિ... 8 year ago

tiya...jd khali rasoi j sambhalse to chalse gulabjabu nai ho...hahaha

હરિ... 8 year ago

ha...to evu thayu ne k chor ne rakhevadi aapi..mara gulabjabu to...gya...samjo....hahaha

Tiya 8 year ago

hari ...e anamat rasoda ni che jd rasoi sambhalse am ....

jd 8 year ago

harita tu gme tya bes hu sodhi j lais

હરિ... 8 year ago

ne..motabhai...aa pa6u anamat su 6...ekla jd mate j...to mane gulabjabu mate joii e...hahaha

p 8 year ago

hu ek mast idea apu jethi jagdo j na thai gulabjambu mate .??

p 8 year ago

harita bhai bahar thi mangave ...

હરિ... 8 year ago

@motabhai.. tame banayo to veg...brgr tame jamvanu banavo tya...tamne aavde...ke bahar javu pade jamva....??

હરિ... 8 year ago

@jd..same menu atu kal savar...nu sanje...pn rajma rise rotli gulabjabu...me to tamari baju ma besu j na jamva...hahaha..jagdo thay gulabjabu mate..

હરિ... 8 year ago

gm....jai..mahadev....all...

jd 8 year ago

hu bhukkhad chhu pn limit ma khau

Tiya 8 year ago

pachi ગુલાબજાંબુ ભાગમાં આવશે ?? ane kamleshji evu na karta badha khadha vagar j chalya jase ...

jd 8 year ago

to to tmara relative khus thai jse khai ne j

Kamlesh 8 year ago

હા હા હા ....જયદિપ ભાઈ ...મારા લગ્નમાં તમને રસોડું અનામત આપી દેશું...બરાબર ને????

Tiya 8 year ago

GN jsk sn TC આવજો ...

Tiya 8 year ago

hahah bhul thi pan nai

jd 8 year ago

gud nyt jay see kisna sd tc... ane ha hve nvu aavyu che ek... be safe..

jd 8 year ago

ha e j hu to kahu chhu may be motabhai na mrg ma maliye to mari baju ma jmva nai besta ho baki pachhi....

Tiya 8 year ago

kai nai ખાઇ લેવા બીજું શું

Kamlesh 8 year ago

હા હો ...તો આના કેન્સલ...હા હા હા હા ..

jd 8 year ago

bija na bhage. n aave e to emno problem amare sy

Tiya 8 year ago

pan koi na ભાગે પણ આવવું જોઈએ ને ... ખાવધરા ની જેમ એકલા ના ખવાય ...

Komal 8 year ago

i m komal ho

jd 8 year ago

are emay bija ni plate na gulab jambu khavani mja j kaik alg che.. are gulab jambu su kaik pan hoi dost ni plate mathi khava ni mja e mja kyay n mls

Komal 8 year ago

chalo shubhratri...jsk...har har mahadev...tc

Tiya 8 year ago

hahah banne Ni Sathe koi nai bese jamva bija Ni plate nu khai જાવ એટલે ...sweet hoi to nai j ...

Kamlesh 8 year ago

પહોંચશે પહોંચશે કોમલ...ધિરજના ફળ પિત્ઝા હોય છે...@ પણ તમે કહેશો કે તમે એલીયન છો કે નય???

Kamlesh 8 year ago

હા હો ...જયદિપ ભાઈ મને પણ...પણ ગુલાબજામુન અને રસગુલ્લા મારે માટે ખાસ છે કંઈક ...અને શ્રીખંડનું તો આગવું સ્થાન છે...@ ટિયાજી ,ગુલાબજામુન હોય ત્યાં પ્લેટ કોની છે એ ના જોવાય...બસ ગુલાબજામુન પર જ ધ્યાન કેન્દ્રિત કરાય...હા હા હા હા

jd 8 year ago

ha badha nai e pela jmva betho hto ane hu mess ma gyo to e khato hto to ema thi 2 chakhya ane pachhi me mara khadha ene 4 kadha ho pan. @tia

Komal 8 year ago

khabar amne...adrashya pizza pochva thi rahya ho...

Kamlesh 8 year ago

હા હા હા હા ...કંઇ નવું નથી હો કોમલ ...@ અને પિત્ઝા હજુ હવામાં જ છે ...સરનામું મળે ત્યારે પહોંચે ને...??? હા હા હા હા

Tiya 8 year ago

બીજાની પ્લેટના ગુલાબજાંબુ પણ તમે જ ખાધા ...@ jd

jd 8 year ago

are motabhai sweets ma to badhu mne bhave ho...

Kamlesh 8 year ago

અરે કંટાળી ગયો છું યાર...આ જંકફૂડ ખાઇને....ખાલી પેટ ભરવા ખાતર ખાવું પડે છે...

Komal 8 year ago

amne muki ne khay...a ekla j khadhu em kevay....gulabjamun vada haji pizza nai pochya ho kamleshji

Kamlesh 8 year ago

અરે વાહ જયદિપ ભાઈ ...ગુલાબજામુન ...મારા પસંદીદા હો

jd 8 year ago

ekla ekla nai bija pan hta ... ane rahi banne hoi to ekla kai rite

Komal 8 year ago

aa navu lavya ho

Kamlesh 8 year ago

અરે કોમલ...એલીયન ને હાથ આપો તો ભૂત-ભવિષ્ય બતાવે ને...તો મારે કંઇક જાણવું હતું ...એટલે...શું ખરેખર તમે એલીયન છો ???

Tiya 8 year ago

બધા સારું સારું જ ખાઇ છે ને તે પણ એકલા ...

Komal 8 year ago

banne jo to bhukkad...puchyu pn nai aapan ne

Kamlesh 8 year ago

વેજ ચીઝ બર્ગર...

Tiya 8 year ago

jd akla akla khadha ne pet ma dukhse ...mil batke khana chahiye ...

jd 8 year ago

motabhai jmya k nai e to khabar nai baki me to jmi lidhu 6 gulab jmabu mari plate na baju vala mathi 2 bija. chhole chana ane rotli masala rice... u??

Komal 8 year ago

alian may sath??? hahaha

હરિ... 8 year ago

have jamin lidhu...bhai....su jamya..?? komal....sath ase...kadach...

Komal 8 year ago

sena hath???....

Kamlesh 8 year ago

હેં ખરેખર કોમલ...??? તમે એલીયન છો??? મારે આવવું પડશે પાછું ઇંડિયા ...તમને હાથ આપવા...

Komal 8 year ago

haaa to bolo amara jeva etle...hu alian chu kai heeee

Kamlesh 8 year ago

તો તમે પણ જાણો ને ...કોઇએ રોક્યાં છે???

Komal 8 year ago

tamari gol vaato tame jano

Kamlesh 8 year ago

તમારા જેવા એટલે તમારા જેવા...

Komal 8 year ago

mara jeva etle???....

p 8 year ago

ha to nirate jami lo pela ....

Kamlesh 8 year ago

ના હો...જમવાનું બાકી છે..હજુ ૧૧:૩૦ થઇ છે

હરિ... 8 year ago

jamya...?? su jamya...ketla vagya...tya...??

Kamlesh 8 year ago

આ રહ્યો બેના...બોલોને...

p 8 year ago

are pachha kya gayab thai jav chho ?

Kamlesh 8 year ago

હા હો કોમલ ...બધાં કંઈ તમારા જેવા ના હોય ...હો ...

Kamlesh 8 year ago

મસ્ત હો બેના ...તમે કહો ...કેમ છો ??

Kamlesh 8 year ago

આવી જાવ મયુ...મારેય વાપતો થશે...હા હા હા હા

Komal 8 year ago

km cho badha???...us trip plan kari rahyu che koi??? hahahaha

p 8 year ago

kem chho bhai..

Maylu 8 year ago

ok motabhai ...tame to 2yr pachi aavso ...baki aapre badha bhegha that kai nai ave tame aavo pachi ...rakhsu...ka hu tya aavi jais tamne malva and farva ...hahaha

હરિ... 8 year ago

are..kam 6e....me jav 6u.by...jsk..jai mahadev.....tamne bhavesh ji k piyu di kese..ho..sorry...

Kamlesh 8 year ago

હા મહોદયા ...પૂછવાનું શું હોય...કહી દેવાનું ...

Kamlesh 8 year ago

સુપ્રભાતમ ટિયાજી ....

Kamlesh 8 year ago

હંમેશની જેમ જ એકદમ મસ્ત છું હો ....આવવાનું ૨૦૨૧માં મયુ ...

હરિ... 8 year ago

ha...bhai...ame to maja ma 6e...tame tya kem 6o....bhai ..1 vat kv...?? hahaha

Tiya 8 year ago

good morning kamleshji

Maylu 8 year ago

ame maja ma ...motabhai .. tame kem 6o ?? kyare aavana return ??

Maylu 8 year ago

good morning motabhai ...

Kamlesh 8 year ago

જય મહાદેવ ...કેમ છો બધાં ???

Kamlesh 8 year ago

અરે વાહ મહોદયા ...સમજી ગયાં એમને???

હરિ... 8 year ago

jai mahadev...bhai...

Kamlesh 8 year ago

સંદિપભાઇ કોનું સર...???

Kamlesh 8 year ago

હા કોમલ...હામ જ ખાઉં છું...જુઓને...હા હા હા

Kamlesh 8 year ago

જય ભોળાનાથ ...

Kamlesh 8 year ago

સુપ્રભાત સૌને...

હરિ... 8 year ago

kamlesh bhai....hahaha...aave kai samjan padi pela to matha pr thi gayu tu...

Ssndeep 8 year ago

ધન્યવાદ સર ....

Komal 8 year ago

roje roje na doday....kyarek haam khavay....gn jsk

Bhavesh 8 year ago

શુભ રાત્રિ bhai ne

Kamlesh 8 year ago

હા ચાલો ...મારે પોઢવાનો સમય થઇ ગયો ...શુભરાત્રી સૌને જય ભોળાનાથ ...આપ સૌ નો દિવસ મંગલમય રહે ...

Bhavesh 8 year ago

રજા ને મજા મા ઘણુ કહી ગયા તમે ,ચાલો જય ભોળાનાથ

Kamlesh 8 year ago

અરે તરંગનું તો આપે જ ઉચ્ચારણ કર્યુ ને???

Bhavesh 8 year ago

bahu aghara chho ho bhai

Bhavesh 8 year ago

jo vali તરંગ apta gaya ne

Kamlesh 8 year ago

સાથ તો થઇ ગયો હવે...છેક સુધીનો...

Kamlesh 8 year ago

હા ભલે હો...આ જ લાલબહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે રજા...કરો સાબરમતીના સંતના નામે મઝા....

Bhavesh 8 year ago

agal nathi javu bhai sathe rahevu છે

Kamlesh 8 year ago

હા હા હા ..આ તરંગોને દરેક વિષયમાં આમજ ઉછળતા રાખજો ...ખુબ આગળ જશો...

Bhavesh 8 year ago

ne aje dose na apta have, kale ek vars પહેલા apelo sabd have kale fari apjo

Bhavesh 8 year ago

hmm samjay gayu bhai abhar tamaro man na tarango ne shanti apva

Bhavesh 8 year ago

ha pan bhai jya sudhi jani nai k સંદેશ su chhe ama tya sudhi nirat na thay ne

Kamlesh 8 year ago

હમમ...સમજાયું કે નહિં ??

Bhavesh 8 year ago

રચના rachnakar kai rite jode e samjva mathto hato

Kamlesh 8 year ago

હા હા હા ...હા રખેવાળ પણ થાય...પણ એ હું નહીં મહાદેવ છે...જે આપણા સૌની રખેવાળી કરે છે ...

Bhavesh 8 year ago

hu vadhu કચ્છ વિશે કંઈક કહેવા માગો એમ જોડવા પણ મથતો હતો, જો તમારી કચછ ની પ્રિત તો અમને ખબર છે જ, કચ્છ ની ધરા પણ ઉજજડ સમજતા, ને પાહરી એટલે રખેવાળ પણ થાય જ ને જે તમે કચ્છ માટે છો જ,

Kamlesh 8 year ago

હા મિત્ર ..અને ખુબ સરસ ....આ જ તાલાવેલી જોઇએ છે...માતૃભાષાને સમજવા માટેની ....જાણો છો ને કે આપણે એક કહેવત છે ,"બાર ગાઉએ બોલી બદલાય".... તો વિચારો ગુજરાત તો કેટલું વિશાળ છે ...અને એમાંય હું તો સાવ પછાત વિસ્તારનો ...સાવ ગામડાંનો ગડબો...વિચારો કેવી તળપદી ભાષા વપરાતી હશે અમારે ત્યાં...તમે જાણો છો મિત્ર..??? મેં ૧ વર્ષ પહેલાં એક શબ્દનો અર્થ પૂછ્યો હતો, હજુ નથી મળ્યો ...એ મળે તો બીજો આપું ને?

Kamlesh 8 year ago

શેફાલીજી ....કોણ શીખીને આવ્યું છે??? @ હા ભાવેશજી અને સંદિપભાઇ અને બેનાએ સારા પ્રયત્ન કર્યા...(નેડા નો સચોટ અર્થ કાઢ્યો ) @ અને આ તો ૧૦૦મીટર હતી...મેરેથોન તો હજુ હવે આવશે...તૈયારી કરજો હો ને...????

Bhavesh 8 year ago

sachi vat chhe kamleshbhai, samjuti to mali gay hati , pan tena pachhlanu tathy janva mathta hata

Kamlesh 8 year ago

ગજબ કરી હો બેના ...

Kamlesh 8 year ago

સુપ્રભાતમ્‌ સૌને ...જય ભોળાનાથ ...

Bhavesh 8 year ago

gm to all jsk

p 8 year ago

ha kamleshbhai pn tamara shabdo ma kaik rahsy hoi ..ani sodh me bhgvadgomandal ma kari pn tyay na mali bolo ...

Shefali 8 year ago

ha...gn...sd...tc

p 8 year ago

unghi jav unghi jav ...

Shefali 8 year ago

હવે હું અને મારો ફોન બંને ઊંઘવાની તૈયારી માં છીએ...

Shefali 8 year ago

અચાનક જ જાગ આવી ગઈ...

Shefali 8 year ago

ohh...aaje to hu pan kalak thi jagu chu

p 8 year ago

pn tame kem ?

p 8 year ago

ha ungh j ny avti have rate boolo

Shefali 8 year ago

પિયુ...જગો છો એમ ને...

Shefali 8 year ago

અને સૌથી વધારે મેરેથોન તો ભાવેશ જી એ દોડી...હા હા

Shefali 8 year ago

મને બહુ તળપદી ભાષા નો અભ્યાસ નથી કમલેશ જી...

Kamlesh 8 year ago

જય ભોળાનાથ મિત્ર ...હા હા હા ...નિરાંતે સુવો તમતમારે ...

Bhavesh 8 year ago

jai bholanath bhai ne

Bhavesh 8 year ago

hass have nindae avse bhai

Kamlesh 8 year ago

અને ક્ષમા કરજો આપના નાનકડા મગજને ૧૦૦મીટરની રેસ દોડાવવા બદલ...પરતું "મેરેથોન" અભી બાકી હૈ મેરે દોસ્ત...હા હા હા ...@ છો ને તૈયાર ???

Kamlesh 8 year ago

સમજ્યા...??? છે ને સાવ સરળ??? તો ફિર .....હા હા હા હા

Kamlesh 8 year ago

મારી અનોખીપ્રિત પર મારો જ અધિકાર નથી,તો શું મારી ચાહત શમણાં પૂરતી જ સિમિત રહેશે??? સીધેસીધી હૈયું ચીરતી વિરહરુપી આ કટારને સહન કરવા જાતને મજબૂત કરી રાખવાની છે , અને બધી તકલીફોને ખુલ્લી પીઠ પર સહન કરવાની છે...

Kamlesh 8 year ago

એનાથી પણ સરળ ભાષામાં કહું છું ...

Kamlesh 8 year ago

મારી અનોખીપ્રિત પર છે ક્યાં મારો અધિકાર... શું ખાલીખમ(અવાવરુ )શમણાંમાં જ ચાહત થશે પાર??? લાગે સીધી કાળજે,એવી છે આ કટાર... પંડને(જાતને) મજબૂત રાખજે,સહન કરજે તાપ ઉઘાડી પીઠ પર....

Kamlesh 8 year ago

તો હવે આ જ પોસ્ટ એકદમ સરળ ભાષામાં ....૩ .....૨....૧....ધડામમમમમમમમ

Kamlesh 8 year ago

આપ સૌ એ પ્રયત્નો કર્યાં એ જ ખૂબ પ્રશંસનીય છે વ્હાલાઓ... સંદિપભાઇ અને ભાવેશજી તમે તો સાવ લગોલગ આવી ગયા હતા હો બાકી ...ખુબ સરસ બેના...છેલ્લી લાઇન તો સાવ તળપદી છે એમાં તો સારા સારા ગોથું ખાય બેના....

Kamlesh 8 year ago

શેફાલીજી આપ કેમ પ્રકાશ ના પાડી શકો ???

Kamlesh 8 year ago

જુઓ બેના...આને કહેવાય ગમ્મત સાથે જ્ઞાન ....લડવાનું તો સપનેય ના આવે...કારણ કે મગજ ક્યાંક બીજે જ લડતું હોય ને...હા હા હા હા

Kamlesh 8 year ago

બેના...આ તો સાવ સરળ છે...એમાંય આખો દિવસ ...??? રચના ના સમજાય એ બને..કારણ કે એ લેખકની મન:સ્થિતિ પર આધાર રાખે છે ...પણ શબ્દોના અર્થ તો સમજવા જ

Kamlesh 8 year ago

કોમલ આ માતૃભાષા ભક્તિ છે...મહાદેવની વિરાસત...

Kamlesh 8 year ago

ધન્યવાદ વિરાજ ભાઇ ...

Kamlesh 8 year ago

ખુબ સરસ ભાવેશજી...પ્રયત્ન સારો હતો..

jd 8 year ago

ઢંઢાર etle mota jevu thai motu nai pan e type nu

jd 8 year ago

ઘટને ઘટ etle ocha ne ochhu

p 8 year ago

હા હો ...shefali

Shefali 8 year ago

kharo prakash to Kamlesh ji j padi shake...aapde to અનુમાન કરવાના

p 8 year ago

મારી અનોખી પ્રીત પર ક્યાં મારો જ ઇઝારો છે ,શું મને આ પ્રીત ઉજ્જડ સપના રૂપી જ મળશે ? તું જ દિલ ની રક્ષક બની ને તું જ ઘાવ આપે છે ..લાસ્ટ લઈન નો અર્થ નથી મળતો ઘટ એટલે શું ને ઢંઢાર એટલે શું ??

Bhavesh 8 year ago

emni lakheli comments vachta hoy etle em lage jane e same ubhaj chhe ne vat kare, pan chhe kya e bhai have to jagi gaya hoy ne

Bhavesh 8 year ago

kon ke chhe e u.s. chhe? e badhej chhe,

p 8 year ago

તો એમને u .s. માં પણ મારી ચિંતા થઇ ને આ ભાઈ રાજકોટ માં લડ્યા કરે ..

Bhavesh 8 year ago

ha kamleshbhai e try kari lidhi k a bhai ne chup કરાવું, pan na thayo etle emne ava pasa fekya

Komal 8 year ago

le evu....to to tamare shanti ne aaje...thanks to mahadev hahahaha

p 8 year ago

હાહાહા ને આજે આ ભાવેશભાઈ લડ્યા પણ નય મારી સાથે જોયું ...

Bhavesh 8 year ago

roj ભંડારા mathi kaik navu કાઢે

Komal 8 year ago

haaa a to che...badha ne kaame lagadi de hahahahaha

Bhavesh 8 year ago

a e bolanath na ભગત ek koyodo apine jay ne k ukelo ane , pan kam ઉત્તમ k apna jeva pan e bahane gotta thay

Komal 8 year ago

ohhh samjanu have...aabhar sandipji...bhaveshji...piyushaji....kamleshji ne to sache pujva jeva che...aghra aghra shabdo laine aave...amara jeva badako na magaj ni su halat thay aama hee hahahahaha

Bhavesh 8 year ago

ha bhai તમે ho

p 8 year ago

ooobhai aj a tamari rachna samjvama j puro divas gayo badha no ..

Ssndeep 8 year ago

ઘણા નજીક (છુ)સંદિપભાઈ ..... આમ

Bhavesh 8 year ago

kamleshbhai ni rachna samjavani

Ssndeep 8 year ago

કોની .... ???

Bhavesh 8 year ago

ઘણા નજીક છીએ સંદિપભાઈ

Ssndeep 8 year ago

મારી અનોખીપ્રિત પર મારો કોઈ કાબુ નથી , શુ આ ભેકાર ડરામણા સપના મા જ સ્નેહની કુપળ ફુટશે ... ? આ મારી પ્રિત રુપી કટારી હ્રદય ની આરપાર નીકળી જશે એ દીલ હીંમતે મુહબ્બત રાખજે અને આ ભયંકર તાપ તુ સહી લેજે .....

Ssndeep 8 year ago

લાગે પાંહરી કાળજે,એવી છે આ કટાર... = કાળજે / દીલ / હ્રદય ની આરપાર લાગી જાય એવી આ ''અનોખીપ્રિત'' રુપી કટાર છે ....

Bhavesh 8 year ago

chalo have kamleshbhai nij rah jovi rahi

Ssndeep 8 year ago

અહી ખમજે તાપ ઉઘાડે ઢંઢાર = એ ધટ / દીલ સહન કરજે ભયંકર તાપ .....

Bhavesh 8 year ago

પાહરી એટલે પહેરેદાર જ થાય હુ પણ એજ માનુ

Ssndeep 8 year ago

ઢંઢાર = ડરામણુ કે ભેકાર ....

Bhavesh 8 year ago

a બધું sachu k khotu kamleshbhai ne khaber ho

Bhavesh 8 year ago

vadhu padtu matra ma hoy pan e dekhav nu

Bhavesh 8 year ago

ઢંઢાર એટલે વધુ પડતો

Tiya 8 year ago

haju ઢંઢાર બાકી ...

હરિ... 8 year ago

ઓહ...આવુ...થાય..!!! ને...મે...શુ..લખ્યુ....હા હા હા....

Ssndeep 8 year ago

પાહરી = આરપાર ....

Bhavesh 8 year ago

નેડો એટલે સ્નેહ, લાગણી જેવુ barabr ne ben?

p 8 year ago

હવડ એટલે ઉજ્જડ વેરાન ,પાહરી એટલે ,પહેરેદાર ..

Komal 8 year ago

heeee?? aa su??...

Bhavesh 8 year ago

paku nathi ke aj thay pan કદાચ

Bhavesh 8 year ago

kamleshbhai tame heran kari didho ho, chhata kaik avu samjanu, કે શુ બધી લાગણીઓ સ્નેહ મારા માટે હંમેશા સપનું જ રહેશે, મારે ભાગે ખાલીપો જ આવશે? આ ખાલીપો મને આમજ ધીરે ધીરે ખતમ કરશે?  પણ પછી જાતે જ અંદર રહેલ તાકાત ને કહો છો તારે હીમ્મત નથી હારવાની ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તો પણ. ઘટ મા ઘોડા થનગને પર થી સમજવા કરી છે. 

Viraj 8 year ago

wahhhh...kmleshbhai..

Bhavesh 8 year ago

khub saras , pan a saral bhasha to aghari kevi hase

Kamlesh 8 year ago

ચાલો શુભરાત્રી...જય ભોળાનાથ ...જય શ્રી કૃષ્ણ ....આપ સૌ નો દિવસ મંગલમય રહે એવી મહાદેવને પ્રાર્થના ....

Kamlesh 8 year ago

મયુ....આ તો આપણી સાવ સરળ ભાષા છે...સમજાઇ જશે હો...હળવે હળવે...

Kamlesh 8 year ago

ના મહોદયા ...તમે બધાં શબ્દોના અર્થ બદલી નાખ્યા હો બાકી ...

Kamlesh 8 year ago

ધન્યવાદ ટિયાજી ...રેતાં રેતાં બધી ખબર પડી જાશે હો ટિયાજી ...

Kamlesh 8 year ago

ધન્યવાદ બેના ...આપ કહો એમાં કંઇ કહેવાપણું હોય બેના...જોરદાર એકદમ...

Kamlesh 8 year ago

ધન્યવાદ જાગૃતિજી ...હું તો બસ આમજ...

Kamlesh 8 year ago

ધન્યવાદ વર્ષાજી ...હા હો અનોખી પર અનોખી ...

Kamlesh 8 year ago

ધન્યવાદ રોહિતભાઇ ....જય ભોળાનાથ ...

Kamlesh 8 year ago

ધન્યવાદ સંદિપભાઇ...

Maylu 8 year ago

હા હા હા...કશું જ ના સમજાયું મને તો ..મોટાભાઈ...

હરિ... 8 year ago

aa હવડ એટલે કુવાની baju ma pani bhegu krvano khado j ne...?? નેડો એટલે નહેર (ધારિયુ) જ ને...?? ને છેલ્લી લીટી ખબર ના પડી....

Tiya 8 year ago

wah anokha sabdo @ pan khabar na padi હવડ પાંહરી ને ઢંઢાર

p 8 year ago

કે વું રહ્યું આ ભાઈ ...

p 8 year ago

કાળજે વસેલી આ પ્રીત કોમળ કમલ સી કટાર છે , હાહાહા

Shefali 8 year ago

વાહ...અનોખી પ્રીત માટે અનોખા શબ્દો...

jagruti rathod 8 year ago

વાહ કમલેશભાઈ શબ્દો તો બાકી....

______ 8 year ago

anokhi.prit par anokhi kavita....wah

ધબકાર... 8 year ago

ખુબ સરસ....જય ભોળાનાથ

Ssndeep 8 year ago

હવડ , નેડો , પાંહરી , ઢંઢાર .... વાહહહહહ શબ્દવૈભવ ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now