?પરિવર્તન?


વાણી માં આવે કે વિચારમાં આવે,
આચરણમાં આવે એ પરિવર્તન.

શ્રદધામાં આવે કે વિશ્વાસમાં આવે,
અંધશ્રદ્ધા મિટાવે એ પરિવર્તન.

સમાજમાં આવે કે ધર્મ માં આવે,
ખુદમાં આવે એ પરિવર્તન.

મનમાં આવે કે તનમાં આવે,
હૃદયમાં આવે એ પરિવર્તન.

જાગૃતિ રાઠોડ.

Gujarati Shayri by jagruti rathod : 111035168
Kamlesh 8 year ago

એકદમ સાચું જાગૃતિજી ...

Raa 8 year ago

vah_radhod_vah

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ssndeep 8 year ago

સહી બાતતતતતત સે ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now