Gujarati Quote in Whatsapp-Status by Rigal Sukhadiya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MKGANDHI

મહાત્મા ગાંધી મારા માટે એક આદર્શ અને સત્યના વિચારો પર ચાલનારા નેતા છે. જેમને પોતાની આખી જિંદગી આપણને આઝાદી આપવામાં ખર્ચી નાખી. જેમને પોતે આપણને એમના જીવન પર થી શિખવાડિયું છે કે અહિંસા પર ચાલીને પણ જીત મેળવી શકાય છે. કઈ રીતે કરકસર કરવી જોઈએ. જીવન માં બધી જ વસ્તુ જે કુદરત પાસે થી મળે છે તેના પર આપનો પોતાનો હક નથી હોતો. તેના પર પશુ, પંખી, પ્રાણી અને બીજા જીવો નો પણ સમાન હક હોય છે તેથી પાણી વગેરે જેવી વસ્તુ ઓ નો સદુપયોગ કરવો જેથી બીજા પણ તે વસ્તુ નો ઉપયોગ કરી શકે. આપણે પણ તેમના આદર્શ અને વિચારો ને આપણા જીવન માં અમલ કરીશું તો કાયમ આપણા દેશમાં શાંતિ જળવાય રહશે.
#MKGANDHI

Gujarati Whatsapp-Status by Rigal Sukhadiya : 111035028
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now