Quotes by Rigal Sukhadiya in Bitesapp read free

Rigal Sukhadiya

Rigal Sukhadiya

@rigalmcagmailcom


#MKGANDHI

મહાત્મા ગાંધી મારા માટે એક આદર્શ અને સત્યના વિચારો પર ચાલનારા નેતા છે. જેમને પોતાની આખી જિંદગી આપણને આઝાદી આપવામાં ખર્ચી નાખી. જેમને પોતે આપણને એમના જીવન પર થી શિખવાડિયું છે કે અહિંસા પર ચાલીને પણ જીત મેળવી શકાય છે. કઈ રીતે કરકસર કરવી જોઈએ. જીવન માં બધી જ વસ્તુ જે કુદરત પાસે થી મળે છે તેના પર આપનો પોતાનો હક નથી હોતો. તેના પર પશુ, પંખી, પ્રાણી અને બીજા જીવો નો પણ સમાન હક હોય છે તેથી પાણી વગેરે જેવી વસ્તુ ઓ નો સદુપયોગ કરવો જેથી બીજા પણ તે વસ્તુ નો ઉપયોગ કરી શકે. આપણે પણ તેમના આદર્શ અને વિચારો ને આપણા જીવન માં અમલ કરીશું તો કાયમ આપણા દેશમાં શાંતિ જળવાય રહશે.
#MKGANDHI

Read More

#MKGANDHI
મહાત્મા ગાંધી મારા માટે એક આદર્શ અને સત્યના વિચારો પર ચાલનારા નેતા છે. જેમને પોતાની આખી જિંદગી આપણને આઝાદી આપવામાં ખર્ચી નાખી. જેમને પોતે આપણને એમના જીવન પર થી શીખવાયું છે કે અહિંસા પર ચાલીને પણ જીત મેળવી શકાય છે. કઈ રીતે કરકસર કરવી જોઈએ. જીવન માં બધી જ વસ્તુ જે કુદરત પાસે થી મળે છે તેના પર આપનો પોતાનો હક નથી હોતો. તેના પર પશુ, પંખી, પ્રાણી અને બીજા જીવો નો પણ સમાન હક હોય છે તેથી પાણી વગેરે જેવી વસ્તુ ઓ નો સદુપયોગ કરવો જેથી બીજા પણ તે વસ્તુ નો ઉપયોગ કરી શકે.
#MKGANDHI

Read More