The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સારા સમયમાં ખુબ બધી યાદો ભેગી કરી લો, બધાને સાથે સ્નેહની સાંકળથી જોડી લો, જિંદગીમાં Unlimited જીવંતતા ભરી લો, ખરાબ સમયતો Limited હોય છે...!!! #sweetbeatfrdzzzzz
me to jami lidhu ho hahaha..
ha to jami lo pachha
have to pachi pan gayu ben, ne pachhi bhukh pan lagi gay
@piyusha...હું તો દબાઈ ગયો...
ઓહ હો...@Tanvi...ખુબ ખુબ આભાર...
bhaveshbhai su jami avya ekla ekla he ?
saras chalo bav gyan lai lidhu me pn ..
oh ho... khub srs
overflow j kaho...
sant banva bhagva jaruri nathi
hot etle atyare chhoj bhai
@shefali...અહીં તો હવે ભાર ઉંચકી શકાતો નથી એટલું gyan ભેગું થયું આજે...આટલું પહેલા થયું હોત તો અત્યારે mast મજાનો કોઈ મોટો સંત હોત...હા હા હા
@tiya...હે હે હે...એક્દમ મારી ક્યૂટ શિષ્યા...મને પણ thanks કહ્યું...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
હાહા..overflow
બહુ જ્ઞાન ની આપ લે થયી ગયી ને કંઇ...!!!
tq rohitbhai અને ravinadidi આજના જ્ઞાન માટે @harita rad nai comment vachi le
@Ravina...મનનું કરે અથવા મનને પણ છેતરે છે...આ પણ સત્ય છે...
આ સત્ય છે રોહિત.. બધા પોતાના મન નું જ કરે છે
@Harita...ના રો...ખોટું પૂર આવશે...
જોયું ને આજે મારા માસુમ સવાલ...માસુમ માટે...હા હા હા
me rai gai....??
hahah ravina didi @ ha ho rohitbhai ...karekhar maja AVI gai...
really મજા પડી...પણ કરવાનું તો આપણા મનનું જ...હા હા હા
ચલો હવે જ્ઞાન નો overflow થઈ જાય એ પેલા હું ભાગુ.. નહિ તો હું જ તણાઈ જઈશ....
ha harita badhi samsayanu solution Mali j jai...
sachi vat...tiya...mara mate pn evu j 6....ahiya...
wah...@harita...સરસ ...
@
@Ravina...એટલે જ ભલે આપણે તુલા છીએ...છતાં આપણે અલગ...એક વાત તો છે કાંઈક...છતાં સાથે છીએ...
ha...ame badha ger na bhega thaya 6...aaje...ame badha thai ne 50 manas 6e...hahaha...
અને એટલે જ સારા મિત્રો જ બનવાના એટલે સલાહ પણ સારી જ મળે જેમ કે તમે બધા...
વાહ @ટિયા.. એકદમ સાચું સમજી...
Unlimited...વિચારો ભેગા થઈ ગયા....જોરદાર કામ થયું આજે ...
હવે રોહિત આમ સાચા ખોટા કરતા હું એમ કહીશ કે જેને જસ અનુભવ એ એ રીતે સલાહ આપે... આપણે કઈ લેવી ને કઈ નહિ એ આપણા પર રાખવું... સુનો સબકી કરો ખુદ કી... કેમ કે સમસ્યા તમારી છે... સલાહ આપનારા તો આપી ને જતા રહેશે... લડવાનું તમારે છે...
@Harita...સરસ...આ જ જરૂરી છે...
sachi vat...bhai...atyare e j kru 6u...hahaha
chalo mitro have work time
સાચી વાત છે...પણ અહીં જ સમયની રમત ચાલુ થાય...ખોટા વ્યક્તિઓ મળે તો ખોટા થઈ જવાય...કદાચ એટલેજ વ્યક્તિઓ સારા અને ખોટા બંને પ્રકારના બને છે...
હમમ તમારી વાત સાચી જાણવા મળે કે સાચું શું ને ખોટું શું ....એટલે નક્કી કરવામાં સરળતા રહે પણ નક્કી તો આપડે જ કરવું શું કરવું ને શું નઈ...
અંતે તમે એજ કરો જે તમારે કરવું હોય.. પણ કોક ને કહો તો 4 વિચાર નવા ઉમેરાય ને તમે કદાચ વધુ યોગ્ય નિર્ણય લઈ શકો .. ખોટા વ્યક્તિ ને કહો તો ખોટા વિચાર પણ ઉમેરાય... હાહા...
એ જોબ ના લીધે આજે હું મારો bussiness કરી શકું છું ત્યારે હું એમ માનતી કે મારા પપ્પા એ કીધું છે તો પપ્પા સાચા કે બાજુ વાળો.. તો મારો મેળ ના આવતો... વાત એટલી જ કે હું સમજી જ્યારે બધા ના વિચારો જાણ્યા કે શું યોગ્ય ને શુ નહી...
yes @tiya.. હું તને એક ઉદાહરણ આપું.. મને કામ માં તકલીફ હતી.. મારા પપ્પા ઓછુ ભણેલા એમને મને કીધું નોકરી મૂકી દે... હું બેઠો છું...આજ વાત મેં મારી જોડે ના જોબ કરનાર ફ્રેન્ડ ને કહી.. એને કીધું બીજી જોબ એવી શોધજે જ્યાં તને બધું આવડે.. તો મેં કીધું એવું શક્ય નથી... તો કે તો આ કેમ મૂકે છે? જોબ આવા કારણોસર ના મુકાય... ને મેં જોબ ના મૂકી...
સંજોગો એવા હોય tyre Jaya ખંભો મળે ત્યાં બધું નીકળી જાય એવું પણ બને ને .??
@Ravina...બોલો જ્યારે આપણે તકલીફમાં હોઈએ ત્યારે આ બધા ટેસ્ટ કેમના કરવાં...સમજશક્તિ જોવાના...
sachi vat ravina nahito , jya tya gitda gay e pan ek gamar
ok shefali didi આવજો....
એટલે જ નક્કી કરવું પડે કોની સાથે શું ને કેટલું share karvu am j ne ...
share કરવા નીકળો એ પેલા સામે વાળા ની સમજ શક્તિ જોઈ લેવાય @ટિયા .. હાહા..
busy...pachi Malu bdhane
hu em kehvani hti k Bhavesh hi ki nazro se bachna mushkil hi nahi na mumkin hai...
હમમ રવિના દીદી ચાલો કોઈની સાથે વાત share Kari ne te na samji sake to ?? પરિસ્થિતિ ઉલ્ટી થઈ તો ... વધારે દુઃખી ના થઈએ..
??? વાહ ભાવેશ
chalo ek vat share kari dav hu pan, hu ekla ekla jami avyo
જીગરી તું કઈક ભાવેશ વિશે કેવાની હતી
@Ravina...આમપણ આ MB માં મારું આવવાનું કારણ એ જ છે...અહીં કોઈજ મને પર્સનલ ઓળખતું નહોતું એટલે લાગણીઓ ધડાધડ કહી શકાય...અને મેં એવુંજ કર્યું...ફાઇનલી હું ઓકે છું...
@Ravina...એક્દમ સત્ય વચન મહોદયા....
ha jigari...hu yaad rakhish
હા જીગરી વાત એજ છે કે આપણે જાણીતા છતાં અજાણ્યા છીએ એટલે વાત વધારે સારી રીતે કરી શકીએ.. ઘણા પાસે તો રોવા માટે ખૂણો પણ નથી હોતો @રોહિત... આપણે એ બાબતે નસીબદાર છીએ...બધા જ...
koi vaar અજાણ્યા લોકો જોડે વાત share Kari દેવાય@પિયુ
અત્યારે સ્થિર છું...ખુશ છું...ખુબ જ ખુશ...કારણ કે હું થોડો બદલાયો છું...ખુશ રહેતા શીખવું છે...
sharing વાળી વાત એ બહુ અગત્ય ની એટલે લાગી કે માણસ અંદર ને અંદર ઘૂંટાયા કરે ત્યારે એનું મગજ ખાલી ખોટા માણસો ને જ પકડી રાખે ત્યારે તમે કોક ને કહો તો હળવા ફિલ કરો... બધું અમારી સાથે share કરો એમ વાત નથી....
@piyusha...મેં કહ્યું મારી સાથે મારા પોતાના છે...એમની સાથે શેર કરું છું...પણ એ લોકો હચમચી જાય છે મારી વાતોથી...bcz મારો નેચર અલગ છે...ક્યારે ખુશ થાઉં...ક્યારે દુખી નક્કી નહી...મને મારા પોતાનાથી સ્નેહ મને ઓછો છે...એટલે એ જાણી મારા સ્નેહીઓ દુખી થાય છે...
ha hu pn koi ni sathe share nathi kari skti ...bs aj to dukh chhe ne bija ne kehvathi to
na tame vat kari emne dukhi nathi karta rohitbhai, pan tya ant bhala to sab bhala thase, thodi var dukhi thase pan jyare tamne e sathe lai bahar niaklse tyare banne ne khusi malse
@bhaveshbhai...એમ તો મારા ખાસ હોય એમની સાથે હું બધી વાતો શેર કરું જ છું...પણ હવે એવું થાય કે એમને દુખી ના કરવા જોઈએ...
ato badha serious thay gaya
mane je kary karu ne tene lagta vicharo avi jai sara nasra badha j @ am kahu to maru mind vicharo ma most of to hoi j ... kayrek j maru magaj khali hoi ... vicharo vagarnu ...
@tiya...મને બીજા આડા અવળા વિચારો ઓછા આવે...પણ બસ કામ કરે રાખું એમજ...જીવંતતા ના હોય...
tamara jevo savbhav thavo ek sarij vat chhe, ne tamara mathi hu pan ej sikhyo k tamari vat thaki bijane dukh na pohche e mahtvanu chhe
jyare tamw ekj prashan ni ajubaju ghumo ne તમને em lage rasto malto nathi tyare tame સ્થિર chho enu kahu chhu
shefali didi tame bhaveshji ni vat kehta hata te kahi dayo ne have ....
am pan mahd anshe vichar pan male j che ...
શેર કરવાનું sikhvani vat નથી bhai, tame haju vat samjya nahi mari
rohitbhai tamaro ne maro savbhav pan sarkho j lage che @ sthir lagu ke nai te nai khabar pan... tuti to nai j pachi himmat bhegi karine ubhi thai jav...
to radva ma Kai kharab nthi...
વાત ક્યાં, કેટલી, કેવી રીતે કોઈ સાથે શેર કરવી એ શીખવાનું બાકી છે...કદાચ આ ભવમાં શીખી જઈશ...તો આવતા ભવમાં કામ આવશે...પણ એક વાત ચોક્કસ છે હું લાગણીશીલ એટલો કે ટપકું પડતાં વાર ના લાગે જ્યારે લાગણીઓ ઘવાય ત્યારે...અને મજબૂત એટલો કે અમુક વ્યક્તિઓ શિવાય કોઈપણ પરિસ્થિતિમાં મને કોઈએ તૂટતો નહીં જોયો હોય...હમેશાં એવોજ લાગુ...સ્થિર
na na...mast vaat che
memo na banavi deta mara namno નોંધ karine
@ભાવેશ જી...એક વાત નોધી મે તમારા વિશે
na rohitbhai apna badhani , start tamarthi thai vache tema hu pan avyo tame mane joyo nahi kadach
vat kyathi chalu thai ne chhele kya atki to k પડે eva દેવાશે
એક દમ સાચું ટિયા...મસ્ત રહો...જબરજસ્ત રહો
ne etle amne pan confuse kari devana bhai
chalo zindgi che avu badhu to chalya j kare bov magaj ma nai levanu hahah halva thai ne jivay ....atle moj avi jay ...
હું આ જોઈ રહ્યો છું...@bhaveshbhai...મારાથી ઉપરની આ બધી વાતો છે...
ખુબ સરસ...મિત્રો અને સ્નેહીઓ...અદ્ભૂત વાતો જાણવા મળી રહી છે...actually થોડુક વધુ પડતું મારા વિશે...હું જ Confused થઈ ગયો સાચું શું છે....
ha jigari evu j...pde Eva દેવાશે...
rohitbhai kya jata rahya??
સહેમત ભાવેશ જી...હું પણ એવું જ માનું...બધી વસ્તુ બધા જોડે share na thaay
prashan jatej sodhvana hoy , shefaliji pan jyare e prashan ni aspas farta hoy ne javab na malta hoy tyarni vat chhe
હાહા.. મારી જેમ.. આવે એવી દેવાની... બહુ આત્મચિંતન કરવુ જ નહીં... ને હું તો એમાંય આખા બોલી..હા તો હા ને ના તો ના.. કઈ વધારે સમજૂતી પણ ના આપું... ને દરેક ને છૂટ મારા વિશે ગમે તે વિચારવાની....
આમ પણ સાચું કહું ને તો મને જિંદગી થી બહુ પ્રશ્નો થતા જ નથી...અને થાય એના જવાબ લગભગ જાતે જ શોધી લવું
have koi gharni vat chhe to tame gharna sathe share karo tene bahar lai javani jarur nathi
હા તો એ તારો સ્વભાવ છે.. જે અમને સ્વીકાર છે ...હાહા....
example tamare business ma loss ave chhe to tame gharna sathe share karso to emni tenrion vadhse jyare e buisness ma tamne sachi advice api sake temni sathe karso ro rasto male kadach
are mara badha didu pan best j che ho ... bhaveshji tame pan ...@ shefali didi mare pan evu che hu share na kari sakti ...
બહુ બધા ઉચિત વ્યક્તિ છે...પણ હું નથી જ કરતી...
જીગરી... share ત્યારે આપોઆપ થઈ જાય જયારે આપણ ને પૂરો વિશ્વાસ આવી જાય... વાર લાગે... પણ થાય.. ને હું તો એમ માનુ કે આપણે તો જાણીતા છતાં અજાણ્યા છીએ.. આપણે તો એકબીજા ને વધારે મદદ કરી શકીએ...
ek matlab darek jaga par ek em nahi pan kai vat karvi chhe tena par ek
ના ભાવેશ જી રેહવાદો...એમ મજા ના આવે
shefaliji share karva mate koi uchit વ્યક્તિ ekj hoy
ravina didi tamari vat sachi .... mitr ne kehvathi solution pan mali jase
lavo ne hu karu ema su
એક દમ સાચી વાત જીગરી...પણ સાચું કહું ને તો હું પણ અમુક હદ થી વધારે share nthi karti...bdhano સ્વભાવ અલગ હોય
આ વાત બધા ને લાગુ પડે હો... પરિવાર છે બોલી ને છટકી ના શકો... અમુક વાતો નો સ્વીકાર આપણે કરવો જ પડે.. તમે મારો સ્વભાવ સ્વીકારો હું તમારો... આમ જ આપણે આગળ વધી શકીએ....
અમારા તો એવા નસીબ ક્યાં કે કોઈ અમારા આવા વખાણ કરે...??
એક વાત એમ કે તમેં બીજા આગળ ખુશ રહેવાનો ડોળ કરી શકો પણ તમે તમારી જાત ને ના છેતરી શકો... એના કરતા જેવા છો એવા રહો... હા મિત્રો જોડે હસી મજાક કરી ને ખુશ રહેવાય પણ સાથે સાથે દુઃખ વેચી ને પણ હળવા થવાય... મિત્ર તરીકે ની ફરજ માં બન્ને આવે...
આ રોહિત ના સ્વભાવ વિશે...એમ કહું છું
wah bhaveshji atle j kahu chu mara gurudev best che ho...
etle su adhyayan
ha jigari ...bol
true.. એમનો સ્વભાવ બધા ને જોડાવનો જ છે...
oho...બહુ બધું અધ્યયન કરી નાખ્યું તમે ભાવેશ જી
હજુ એક વાત ઉમેરુ આમાં? રોહિત તમારા માટે નથી આતો જ્ઞાન ની વાત ચાલે છે એટલે...
tamw kyarey koine todso nahi e સનાતન saty jevu kahi sakay
વાહ...ભાવેશ જી...
વાહ ભાવેશ...
kyarek e ubhra thalvi tame kadvu boli ne pan hakva bani ne pan jodi sako
ne tame e માનતા hoy k koi ne kadvu kahevathi tame jodayela na rahi sako to hu e vat sathe sammat nathi
andar ghana ubhra hoy pan kya khali karva e na smajatu
tamaro savbhav koine tode evo jara pan nathi, pan tamaru વ્યક્તિત્વ ek મોહમાયા taygelu hoy evu lagtu hatu
following....
હા...@bhaveshbhai...આપો આપો
*ભાવેશ
બોલો ને રોહિત
ravina pahela hu answer apva magis vandho na hoy to rohitbhai
તમે તો જોડો એવા જ છો...
@Ravina.....ફરી માસુમ સવાલ...મારો સ્વભાવ જોડે એવો છે કે તોડે એવો??? સમયને તો હું મારી તરફેણમાં કરી લઈશ...
@રોહિત... હું તો એમ માનું કે સમય ને સ્વભાવ બન્ને અગત્ય ના... લોકો ને જોડવા ન જવા પડા... જો બન્ને સારા હોય તો લોકો સામે થી આવી ને જોડાઈ જાય...
@seem...वाह वाह...સાચી વાત છે તમારી...
@tiya...ખુબ ખુબ આભાર....તને ગમી એટલે બસ...
@bhaveshbhai...હું સમય છું....હા હા હા
@bhaveshbhai...હા હા હા...
@shefali...હા એટલેજ ભેગી કરવા બેઠો છું...
લિમિટેડ લાઈફમાં અનલિમિટેડ રિલેશનની અનલિમિટેડ લવલી ફીલિંગ્સ સંગ લોન્ગ ડ્રાઇવ થકી લાઈવ બની જીવી લો આ મસ્ત મજાની લાઈફ....
wah mast vat kahi che aje rohitbhai ....
ha ha Bhavesh ji sachi vaat...Tamara sang no rang chdyo lage che
kharekhar bhai pan badha tamaru a rup joi vadhu આનંદ ma chhe, bav sanatadine sachvine rakhyu hatu mara magaj ni jem
oho એમ? ભક્ત...
પ્રેરણા mara rohitbhai ni
વાહ ભાવેશ જી શું વાત કીધી તમે...
etle eni limit vadhu nani thay jase
vah bhai , ne sathe kharab samay ma pan jivantta jalvi rakhe to kharab samay ne pan thase hu kya ભરાઇ gayo
વાહ...મસ્ત...આ યાદો જ ખરાબ સમય માં સાથ આપશે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser