*5 કરોડના બંગલાની છત પર
એક ભાઈ પિતૃશ્રાધ્ધ નાખવા ગયા*,
*ત્યાં એક પણ કાગડો આવ્યો નહી,*
*નિરાશ થઈ એ ધનાઢ્ય વ્યક્તિ પોતાની આરામ ખુરશીમાં બેઠા હતા,*
*આ બધું જોઈ તેના એક ના એક દિકરા એ કહ્યું પિતાજી*,
*બા - બાપુજી તો વૃધ્ધાશ્રમમાં હતા પછી આપણા ઘરની છત પર થોડા શ્રાધ્ધ ગ્રહણ કરવા આવે?*