માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

Gujarati Quotes by jagruti rathod : 111034312
jagruti rathod 8 year ago

આભાર રોહિત ભાઈ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@jagruti...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kamlesh 8 year ago

ડર છે કે આ ખરાબ સમયમાં કંઇક ખરાબ ના ઘટે...

Kamlesh 8 year ago

હમમ....ખુબ જ..

jagruti rathod 8 year ago

કાંઇક વધારે સિરિયસ બાબત છે

jagruti rathod 8 year ago

નાં પીયૂસાબેન ની? હમણાં જોઉં

Kamlesh 8 year ago

જૂઓને બેનાની પોસ્ટ ...જોઇ નહિં તમે???

Kamlesh 8 year ago

તમે કેમ છો ???

Kamlesh 8 year ago

એકદમ મસ્ત હો ...અને થોડો ચિંતીત...

jagruti rathod 8 year ago

કેમ છો?

jagruti rathod 8 year ago

આભાર કમલેશભાઈ

Kamlesh 8 year ago

વાહ...અદ્‌ભુત રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now