#Kavyotsav
હું અને મારો સમય બંને એક્દમ નોટ છીએ,
એ મારું ક્યારેય ના માને, હું એનું ના માનું...!!!
હું સમય ને હેરાન કરું, એ મને પરેશાન કરે,
અમારી ધમાચકડીમાં મારા સ્નેહીઓ ભળે...!!!
ક્યારેક સમયની જીત થાય, ક્યારેક મારી,
મારે તો હારું તો પણ સ્નેહીઓ છે જ ને...!!!
એટલે જ સમય મારાથી ઘભરાય, એકલો પડે
ત્યારે ફરી હું જ એને સાચવું, વહાલ કરું...!!!
કારણ કે મને ના ફાવે આ મારી નોટ વગર,
ફરી સાથે જીવીએ, જીવંત થઈ જઈએ...!!!
#sweetbeatfrdzzzzz