The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક બાજુ કે જીવન તો 4 દિવસ નું છે.. બીજી બાજુ ગણતરી માંડે કે 60 વર્ષ ની ઉંમરે મારી પાસે આટલી મૂડી હશે..... #હું આને 'આશા' કહીશ..? તમે શું નામ આપશો?એક શબ્દ માં કહો...
સાચું...
જીવનના ૬૦ વર્ષ એવા જીવીએ કે ૬૦ વર્ષે જીવન ચાર દિવસજ હોય તોય અફસોસ ના રહે.
hmm vadhare padtu to pachhi kamleshbhaie kidhu em shekhchalli કહેવાય
ઓહ...ક્ષમા...
હાશ
સાવ સાચુ પણ વધારે પડતું planning ખોટું...
to have hu pan bolis, jivan ni age mujab a vakya rachna farti jay chhe , jem javabdari vadhe tem kamleshbhai e મૂર્ખતા karti javi pade chhe
હા હા હા હા ...
બસ હો શક્તિમાન... હું બોલતી નથી એટલે તમે રુલબુક લઈ ને આવી ગયા... my life my rule.. my post my rule...
ne mane to pachhi lucky winner ne koi ભેટ apse evu kaik dekhay chhe
na tamw boli sako kamleshbhai , pan question પેપર kadhva vala રૂલ્સ tode e na chale
એવરીથીંગ ઇઝ ફેર...ભાવેશજી...
હાહા.. સોરી શક્તિમાન...
vakyo ni ramjat બોલાવી na sako
ek sabd ni vat hati
"બચત ના નામે જીવ બળવો"
"કાલની લાયમાં આજને બગાડવાની મૂર્ખતા "...
"સત્ય", "વાસ્તવિકતા"...
સાવ સાચું ...
શેખચલ્લીપણું
હાહા... સપના જ છે કોક જીવી જાય કોક ને રહી જાય...
મહત્વકાંક્ષા
"ખુલી આંખે જોવાતા સપનાં"...
nice one @અનિલ જી
આકાંક્ષા
yes @મોહ ને @વૃત્તિ... ખૂબ યોગ્ય...
moh
વૃત્તિ
સાચું @સંદીપ @યોગીજી @રોહિત @જીગરી
હાહા..@ભાવેશ મારા કોઈ કોપીરાઇટ્સ નથી... તમે પણ લઈ શકો.. હાહા..@મહાવીરભાઈ સાચું હો...
hii
આભાર બધા નો.. ખૂબ સારા જવાબો માટે... હજુ બીજા ઘણા મળશે...
planning...
કંયુ ગામ
અનંત અપેક્ષા...
હેલો
જેમ કાલ ક્યારેય નથીં આવતી તો 4 દીવસ તો ક્યારેય પુરા ન થાય એટલે " આયોજન " કહીશુ ...
khud to_kamjor aur_bijane_banavnar_mans_savarthi_aalsu_matlbi_
am maro answer pan asha hato pan pote pela kabjo kari lidho
લગભગ દરેક ની "માનસિકતા"
Char din ki zindagi hai aur aaj chautha din hai ... yeh sochkar itne saal nikaal diye
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser