રાષ્ટ્રપ્રેમ એ પાપ નથી; પણ સંકીર્ણતા, સ્વાર્થ, એકલવાયાપણું જે વર્તમાન પ્રજાઓ વચ્ચેના ઝઘડાનું કારણ છે તે પાપ છે. દરેક બીજાને ભોગે લાભ લેવા માગે છે. બીજાની પાયમાલી કરીને આગળ વધવા માગે છે.

#MKGANDHI

Gujarati Quotes by Harsh Pandya : 111034134

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now