મંજૂર છે
મને તમારો વૈશાખ-જેઠનો
ધગધગતો તાપ..

પણ એક શર્ત..

પછી તમારા સ્નેહનો
વરસાદ અષાઢી હોવો જોઈએ!!

#osaM

Gujarati Quotes by Mosam Panchal : 111033974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now