ફૂલ નહીં......પાંખડી બની ને રહેવું છે,
પાણી નહીં....ટીપું બની ને રહેવુ છે,
નથી વહેવું કોઇ ની આંખો માંથી આસું
બની ને.......
બની શકે તો આમજ હોંઠો પર.
સ્મિત બની ને રહેવું છે.

Gujarati Shayri by Minal Gosalia Shah : 111033919

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now