તું જાન પણ માંગી દે તો આપી દેવા તૈયાર હતો,
હું તને મળ્યો એ પહેલા ઘણો નસીબદાર હતો;
તેં માંગ્યું તો દિલ મારી પાસેથી દિલદાર
ફસાયેલું છે ક્યાંક,વર્ષો પહેલા કરેલા ગુનામાં ગુનેગાર હતો!!!

Gujarati Shayri by Nruti Shah : 111033880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now