મારું મારું થતું હોય તો મહાભારત થાય.. તારું તારું થતું હોય તો રામાયણ થાય.. પણ.. કદાચ.. જો આપણું આપણું થઈ જાય તો 'વસૂધૈવકુટુંબકમ્ '..થઈ જાય.. અનેં સૌનું જીવન મધુરું વૃંદાવન.બની જાય... મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111033842
Kanha 8 year ago

thanks Kamlesh

Kamlesh 8 year ago

એકદમ સાચું પૂર્વીજી ...

Tiya 8 year ago

wah .... mast ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now