# KAVYOTSAV
_} લાગણી કે ભાવના....
એક પુસ્તક જાણે મને કંઈક કહેતું...
હોય એવું લાગે છે મને આજે...
નથી કાયમ હું રહેવાની કે..
નથી કાયમ તું રહેવાની...
એ જીદંગી....
બસ કામ હશે ત્યાં જ સુધી...
બધા ની તું સાથે રહેવાની...
કિંમત તો પુસ્તક અને જીદંગી ની સરખી જ
છે આજે...
એક પુસ્તક આજે જિંદગી ની કિંમત...
સમજાવી ગયું આજે....
નથી જરુરિયાત વિના પુછતુ કોઈ આજે....
પછી એ માનવી હોય કે પુસ્તક આજે....
પુસ્તકો કે માનવી કરતાં જરુરિયાત કિંમતી..
બની ગઈ છે આજે....
બાકી, પુસ્તકો ની લાઈબ્રેરી અને માનવી
ઓના તો આશ્રમો ભરાઇ પડયા છે આજે..
જરુરત હશે તો શોધી ને પણ સમીપ રાખશે
અહીં....
નહીં તો બંને પસ્તી કે રદ્દી ના ભાવે વહેચાઈ
જાશે અહીં....
પુસ્તકો ની પણ આજ વ્યથા છે આજે...
જે દરેક માનવી ના જીવન ની જાણે કથા છે
આજે...
આજે જાણે એવું કોઈ પુસ્તક કહેતું હોય એવું
લાગે છે, મને આજે..... મને આજે....