કુદરતની આ અસિમ સુંદરતા જિંદગી આપતી જાય છે,
એમાં પણ આ સવાર તો ખુશ કરીને જ જાય છે...!!!
ભલે આ સવાર સાથે યાદો સારી જોડાય કે ખોટી, પણ
આ શીતળતા તો એ યાદોમાં તાજગી ભરતી જાય છે...!!!
જ્યારે પણ મન ઉદાસ થાય કે હરખાઈ જાય છે, ત્યારે
આ જ સવાર અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે...!!!
આ જ કુદરતની કૃપા મારા પર મહેરબાન થઈ જાય છે,
ભાવાવેશ માં ભાવેશભાઈ સાથે મને દોરી જાય છે...!!!
#sweetbeatfrdzzzzz