એની ખામોશી હું જોઈ ના શકું, એ મને ક્યાંક એટલો તો દૂર નહીં કરે ને...!!!
આ વાતથી મન વ્યાકુળ છે, એ મને ક્યાંક સમજવામાં ભૂલ નહીં કરે ને...!!!
મનમાં હું રડી રહ્યો છું, એ ક્યાંક મારા લીધે એકલી નહીં થઈ જાય ને...!!!
હું છું એની રુહ માં, છે એ મારામાં.. આ જ વાત ખાસ છે.. આ વાત એ જાણીને અજાણ તો નહીં બની જાય ને...!!!
#sweetbeatfrdzzzzz