*પ્રયત્ન* જ એવા *ઝનૂન*
થી કરો કે,
કદાચ હારી પણ
જાવ ત્યારે..

*જીત*
ખુદ આવી ને કહે કે...
'માફ કરજે ભાઈ..
*મજબૂરી* હતી'

Gujarati Blog by Nimesh Shukla : 111033458

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now