#kavyotsav


પ્રિતના રંગમાં રંગાઈ ગઈ હું
તારા પ્રિતના રંગમાં રંગાઈ ગઈ
ન ચેન પડે, ન કઈ સૂજે
બસ તારા જ પ્રિતની લગની લાગી
મારી દરેક વાત માં તારી કલ્પના થાય
ચહેરો તારો જોઉં ને જગ ભૂલતી જાઉં
રાહ જોયા કરું પણ તુ ન આવે
તારા પ્રિતના રંગમાં રંગાઈ ગઈ.

Gujarati Shayri by priya soni : 111033402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now