The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ શાયરી આપ શ્રી ને અર્પણ.... જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...
thanq ho
ha motabhai e to che pan je loko ahnkari hoi ne e j maf n kare
સાવ સાચું હો બેના ...
જયદિપ ભાઈ ...આપણે તો માગી લીધીને માફી...એટલું જ કાફી છે...આપવી ના આપવી એ સામેવાળા પર મૂકી દેવાનું...
મહાદેવ હર...
its ohhhk
jo bena aa maafi pan nai aapto
har har mahadev
bas tamara ashirwad ane aavi salah ni j jaroor che mare
ha bs jdbhai ek avi j vastu apna bas ma chhe jenathi upar uthi sakiye ne anathi j niche patkayiye apni jibh jdbhai
લઇ લો બે હાથે આશિર્વાદ...હું આખેઆખો આ ચરણોની ધૂળમાં છું...
sry ho komal.... mafi mangi lidhi
jdbhai avu na bolai ho
e amir bapa ni dikri n samje yaar
સાવ સાચું હો જયદિપ ભાઈ ...પણ એને કરકસર કહેવાય ...કંજૂસાઇ નહીં ..હો કોમલ..
bas bena tme aatlu kahyu etle bas hve bhale ne same hitlar aavi jai hu ladi lais
are dube mara bhai na dushman komalji..
gandhiji to pani vaparva ma pan kanjusai karta to hu paisa kai rite bagadu???
14 october bhai ... ha ne badha ashirvad lai dakshina mukta jajo ..hahaha
ha...chuki gya to gya...nai.
jo che ne...ek num no kanjus....gandhiji ne badnam kare...dubi mar
અરે હાઁ કોમલ ...ખરા સમયે જ ગાયબ ...એમને??
ha ho nai bhulu ane hu pan dp ma khavanu rakhi dais badha lai lejo
hahahahaha dp j rakhse harita...ek sathe badha ne ashirvaad mali jase chinta no karo...bs dp pr najar rakho...chuki na jata haaa
@komal kamlesh bhai pag moklave to kje mare pn darasn karva na 6..
joje ho bhuli na jato pacho....gandhiji irada na pakka hata ho
kai date bena..... a ha ho komal aakha mb parivar ne aapjs
hahahahahaha...pn hu hajar pn hovi joia ne saaav aavu karay kai
અરે વાહ બેના ...ક્યારે...???
are waaaah advance ma happy birthday piyushaji...banne bhai ben mali ne aapjo party hahahahaha
અરે મેં તો નામ પણ આપી દીધું હતું હો કોમલ ....તમે ના સમજ્યાં એમાં મારો વાંક ??? હા ડિપી મૂકું હો હમણાંજ ...
tamara jijaji no bhaio hahaha
haaa aa jd gandhiji no vanshaj che...to aakha desh ma party rakhe...etle kidhu aa vakhte mb purtu j rakhje
ghandhi ji
hahahah motabhai
ઓક્ટોબરમાં કોનો જન્મદિવસ છે હેં???
shiv shiv shiv...saav aavu kya boli le....tamara charano no pic mokli do hu aashirvaad lai lav hahahahaha
ha kon aape e to khabar padi j jase
હા જયદિપ ભાઈ ...લેડી અર્જુન ...
અને મેં ક્યાં ફેરવ્યા ??હેં???
su to pachi...bichara ne bday pati gai pachi wish karyu me to
હા હો કોમલ...એટલે મને અપંગ કરવો જ છે ...એમને...???
waaaah tu aapvano...bhale ho....vadhare kharcho na karto pn....aapda mb family jetlu j rakhje
છે ને મહોદયા...તો પછી યાર ...
ha to oct month ma mli jse
le party male to kya vandho j che hahaha
mota bhai arjun aavyu
kamleshji tamara pag parcel karavo ne...mare ashirvaad leva che....aava gol gol fervay??
ha..sachu bhai...25 dec. badha des ma raja hoy...26 jan. ne 15 aug. nai...
ha...c
સાથ તો રહેશે જ ...પણ આ સાથને હજુ યાદગાર બનાવવા માટે ...હો...દોસ્તીમાં અંત સમયે વાગોળવા કંઈક તો જોઇએ ને....હા હા હા હા ....જીવન એવું જીવો કે આખી વૃદ્ધાવસ્થા એની મસ્ત યાદોમાં જ નિકળી જાય...
a na ho bhai parcel ni jaroor na hoi bs jya sudhi chhiye tya sudhi am j sath apjo atlu ghanu
ha ho di very very khush
na ho bhai parcel nai bas dosti kafi che
હમમ....૨૫ જૂને પાર્સલ પહોંચી જાશે હો બેના...અને જયદિપ તમને ૨૩ જાન્યુઆરીએ...બરોબર ને??
bas khush
26 june
ava na chale di tamare pan kehvanu che ...
ઓહો....એવું શું કરવાના છો બેના....???
are bolo hve bhai ne b day nai kahese
maro bday to ekdam yadgar bani jase badha mate jojo ne
હા બેના ...તમે કહો વેલા..
તો અમને પણ કહો ને...ભાઇ એ એક કાળ વિશે...
have di tamre kehvanu che
tikalgyani nathi tene j mari post ma kahelu kamleshji.. @ di ne kehvu to pade ne jd
bolo bena tamaro
oye jdbhai ben ne birthdate pn ny janavo ne advance ma happy birthday bs
અરે વાહ ...લાઇનથી જ હેં જયદિપ ભાઈ ...??? ડિસેમ્બર પછી જાન્યુઆરી ...એક જ મહિનાનું અંતર એમને...??? બરોબર ૩૦ દિવસ ...
e ekla trikal gyani nath amney ekad kal nu khabar che
30 jan e bhi che j emnu
tu to gai hve
હવે બધું સ્પષ્ટ થઇ ગયું ને બેના....??? @ હા હો જયદિપ ભાઈ ....ટિયાજી ત્રિકાળજ્ઞાની છે...નઇ??
jo tia kahyu che ne to yaad rakhje tara ghare aavi ne dhoi nakhis
24 jan
ha to kahi de ne tiya
hmmmm... stree ne koi na odkhi sake k ana man ma su chali rahyu chhe hahaha
a ha ho tia tmne badhhu khabar hoi
km na odkhu sake ... ha pure puri to n j odkhi sku ne thodu ghanu khabar che
birthdate ni
chlo jyare ave tyare apda taraf thi advance ma happy birthday jdbhai
m mane koi odkhi na sake bhai ..tiya subkhbr chhe tane
mane khabar che piyu di
mari b day... aavse etle kai dais
ha to 1 year upar thayu ho
ha ho sari rite odkho chho m ?
chalo jdbhai tamari kyare chhe birthdate kahi do atle khabr pade
hu odkhu ne tmne
oohhhh..... sachu jd bhai mane noti khbr ho ..
bena ne khali norta j khabar hoi
હા હા હા ..."મેરી ક્રિસમસ"...
હા હા હા ...બેના કેલેન્ડર જોઇ લો...
are bena chrismas day
are motabhai khbaar km n hoi
date ne month to manw khbr chhe pn holiday su kam chhe a puchhu chhu jdbhai
હા જો મારા ભાઇ ને ખબર છે ....પણ મને એની નથી ખબર લે....આ કેવું હેં???
25th dec
મહોદયા...એ દિવસોમાં બીજા દેશોમાં રજા ના હોય હો...
@tiya..tu pn paheli paheli rame...k...hahaha
bhai...15 aug. k 26 jan. ?? mane mali gyi...hahaha..
હા હા હા હા ...ખરેખર બેના ....???
na bhulay ho have ... kamleshji ..
have kyo ne su kam holiday chhe hu compapative exam ni taiyari karu chhu bhai knowleg mate kaho
are akhi birthdate kahu
kyare tiya...month to k..
યાદ આવ્યું ને...??? હમમ...હવે ના ભૂલતાં હો...
ના પડે હો બેના ...
બેના વિશ્વના બીજા ઘણાં દેશોમાં પણ જાહેર રજા આપી છે ...
kamleshji*
ha yad avyu kanleshji ... bulakkd ho sorry
pn jo jo ho have chhetu na padi jaii...
sunday chhe tiya atle jaher raja chhe ...
તોય...બેના...
તો એવા શબ્દો વિશે પૂછવું ...એનો અર્થ ...ક્યાં અને કઇ રીતે એ શબ્દો વાપરવા વગેરે...
have to bav lambi pratiksha karvi padse bhaii ...
ના ના મારો જન્મદિવસ કોઇ પહેલી નથી ટિયાજી ...એ જો હવે એમ.બી. જાહેર છે...
ok...bhai...evi gana axar 6 je magaj ma utarta j nhi
વળી પાછો આવશે જ ને લ્યો વળી....અહિયાંથી ટોકરી ભરીને ચોકલેટ પાર્સલ કરીશ...
didu tamaro pan kaho....
hahah sihan to nathi .... @ tamaro janm divash pan paheli ma ave che evu lage che ...
have to gayo ...kyarno
મને તો ખબર જ નહોતી બેના...ક્યારે હતો હેં???
badha ne wish kari ne mane bhuli gaya ? mara bday pr lo
તો ફિર ...બેના..
હા ટિયાજી ...તમે તો સાચાં સિંહણ છો હો...@ જે ના પલ્લે પડે એમાં જ રસ રાખવો મહોદયા...
ha ho kafi j hoi ne
su bhai emj amuk agara sabdo palle na padta hoy ne ema pa6i..paheli...aave...
mari pan rashi thai .... pan tamari paheli hard vadhare
હમમ...સાવજ એટલે સિંહ..જે એક રાશી પણ છે..જેમાં (મ અને ટ) શબ્દો આવે છે .અને ખગ એટલે પંખી...સિંહ રાશી વાળુ પંખી=મયુર ...
oo..ha....savaj pasu paxi...etle mayur..mor..
પણ એક પહેલી રુપે ...
કોનો જન્મદિવસ છે એ પણ કહ્યું હતું બેના...
અરે મારો જન્મદિવસ બેના....એટલું કાફી નથી ..??? જાહેર રજા માટે????
ha pn kono chhe a noto kidhu tame ...
avu su chhe bolo to
ગડબડ ક્યાં બેના...સ્પષ્ટ રુપે કહ્યું હતું કે "જન્મદિવસ" છે ...
હા હો બેના...જન્મદિવસ મારો હોય અને સૌને રજાની મજા ના મળે એ કેમનું બને...??? એટલે જાહેર રજા ...અને મારા આ નિર્ણય ને તો સ્વયં મોદીજી પણ ના બદલી શકે ....જાહેર રજા એટલે જાહેર રજા ...બસ...
mane khbr j hati k kaik to gotalo hoi j nahitar tame m na karo bhai ....
નીચેથી ૧૯ નંબરની કમેન્ટ વાંચો...એમાં મારી બેના અને ટિયાજીને ઉત્તરમાં નામ આપી દીધું છે ...
niche comment vach tema che dear...
jaher raja tamara janmdivas nimite m ...
હા હા હા હા ....હા હો ...અને મયુ એ કાલે જ પોસ્ટ મૂકી છે જુઓ...અને મેં તો સવારમાં જ કહી દીધું હતું મયુરનો જન્મદિવસ છે...આતો તમે ના સમજ્યાં એમાં હું તો કંઇ ના કરી શકું ને???
pn bhai tame nam kya aapyu 6...??
ha...ene aaje kidhu pn mane to evu k gappa marto ase..
oo..ha...maylu....!!! hene...hahaha...
harita maylu ni birth day hati
શું બેના ??
તમે જે અત્યારે ટાઇપ કર્યું એમાં છેલ્લા શબ્દ માં સ્પેલિંગ મિસ્ટેક છે મહોદયા ....
avu kem he bhai ?
@kamlesh bhai..tame kya nam aapyu 6 k koni b'day ati...ko ne koni b'day ati...??comment ma to mane nam na malyu...
અર્જુન ...???
khud ne arjun samje ne hahaha
હા હા હા હા ...આવું પણ છે કે ????
motabhai aa andhara ma tir mare vage to thik baki kai ni
ઓય...મારો નય હવે...કોમલ...જુઓ નામ આપ્યું છે નીચે કમેન્ટસમાં ....@ અને મારા જન્મદિવસે જાહેર રજા આપીશ ....તમતમારે મોજ-મસ્તી કરજો આખો દિવસ ...સ્કૂલ-કોલેજ-ઓફિસ બધું બંધ...
heeeee??? aaje tamaro bday???...party aapo vela chalo...n haaa happpiiiyyeeee birthday
ધન્યવાદ નાનકા ....
wah wah bhai..
ધન્યવાદ જાગૃતિજી ...
પ્રેમમાં વિહરવું નાનકા...કદિયે વાગવાનો ડર નહીં રહે...
વાહ કમલેશભાઈ અમારી પણ ખૂબ સારી શુભેચ્છાઓ
ohk bhai.. prem ma vage ho pn. padvi to. hahaha
ના વ્હાલા ...પ્રિત અમર છે...એટલે જ એ અજન્મા છે...
hmm.. prit no janm thai to mrityu pn thai kharu?
ધન્યવાદ નાનકા ...પણ મારી અનોખીપ્રિતનો જન્મ ક્યારે થયો એ વાતથી તો હું પણ અનભિજ્ઞ છું વ્હાલા...
wah bhai.. aaje prit no. b.day chhe ke su? Hahaha
તો શોધો શું ખાસ છે આ પોસ્ટમાં...અને કહો...એટલે મને પણ ખબર પડે ...કે આ ખાસ પોસ્ટમાં ખાસ જેવું કંઇ ખાસ છે કે નહિં ...
atli to tamne samju j chhu k kaik to khas chhe a post ma
તો કેમ માનો બેના...
na hu m na manu hobbahi tamari vat
ધન્યવાદ મહોદયા...
શ્રી _______ ને જન્મદિવસ અને આવતીકાલ ની શુભેચ્છાઓ..
ગૂઢ તો સંસાર છે બેના...તો મારી વાતમાં ગૂઢતા હોય એમાં શું નવીનવાઇ...??? @ ટિયાજી એ ખાલી જગ્યામાં તમે કોઇને પણ ઇમેજીન કરી શકો...કોઇ એટલે જરુરી નથી એ મનુષ્ય જ હોય...કોઇપણ જીવ ....પશુ પક્ષી...કોઇ સાવજ વાળું ખગ..
પણ તમારી વાત માં કઈ ગૂઢતા છે
pan a _____ jagya puro
અરે બેના...આજે કોઇકનો તો જન્મદિવસ હશે ને ..??? તો એના માટે ... સમજાયું હવે..???
ધન્યવાદ ટિયાજી ...
ના સમજાયું ભાઈ
______જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ .... લાંબુ જીવન જીવો ને તમારા બધી ઈચ્છાઓ પૂરી થાય ....
હા જયદિપ ભાઈ ...શુભકામનાઓ તો કોઇને પણ આપી શકીયે ને...
બેના...આગળની કમેન્ટ વાંચી લો ને ....એટલે સમજાઇ જશે...
ધન્યવાદ શેફાલીજી ...
ધન્યવાદ રોહિત ભાઇ ...
puchhvanu n hoi hu to unkwon ne pan wish karu to aato motabhai e kahyu etle hu aavi gyo
ભાઈ કોનો બળાય chheબીડાય
....... શ્રી ને જન્મદિવસ ની શુભ કામના !
જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ....મહાન વ્યક્તિત્વ ને...
ધન્યવાદ જયદિપ ભાઈ ...
રોહિતભાઇ હું "વસુધૈવ કુટુંબકમ્"માં માનું છું ...તો ઇચ્છા થઇ કે લાવને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપી જ દઉં...આજના દિવસે કોઇક જીવનું તો અવતરણ થયું હશે ને આ વસુધા પર...એટલુંજ બસ....
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...
કોણ છે એ??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser